________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
મારામારીનું પરિણામ એ આવ્યું કે બન્ને એક-બીજાના મારથી તત્કાળ મૃત્યુ પામ્યા. અન્ને ભા મરીને પશુના અવતાર પામ્યા. એક ભુંડ થયા તે! ખીજો સાવજ થયે।. ફરી એક વાર પેલા તપસ્વી-શાંતમૂર્તિ મુનિરાજ એજ જંગલમાં થતે જતા હતા. સાયંકાળ થષ્ટ જવાથી એ જ અરણ્યમાં રાતવાસો રહ્યા.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાવજે મુનિરાજને ધ્યાનાવસ્થામાં જોયા અને એનું પૂર્વભવનુ વૈર એકાએક જાગૃત થયું. ભુંડ પણ પેાતાના જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે એ જ વખતે ત્યાં આવી ચડયુ.
સાવજ અને ભુંડ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. બન્ને ખૂરી રીતે ઘવાયા. બન્ને મૃત્યુના મુખમાં હોમાયા.
ભુંડના જીવ મરીતે સ્વગૅ ગયે!–સાવજતા જવ નરકે ગયા.
એ ભુંડો જીવ. વસ્તુતઃ ન્હાના ભાષા જીવ હતા. તે મુનિરાજની ખાતર પેાતાના મોટા ભાઈની સાથે લડયો હતો, છતાં તે મરીને ભુંડ કેમ થયે! ? ખીજી વાર એટલે કે ભુંડના ભવમાં તે મુનિરાજને બચાવવા લડવો હતે!, છતાં તે સ્વગે કેમ ગયા ? અન્તે વખતે એક જ પ્રકારની ક્રિયા હતી; પરિણામ આટલું વિલક્ષણ કેમ ? પહેલીવાર એના અધ્યવસાય જૂદા પ્રકારના હતા. મુનિરાજની ખાતર એ ન્હાતા લડયો. મુનિરાજનું આગમન તા આર્ટિસ્મક હતું. તે પોતાના હક્ક સ્થાપવા મેટા ભાઈની સાથે ઝુમ્યા હતા. એ વખતે એની ભાવના પાતાના હક્ક સ્થાપવાની હતી. મોટાભાઈ ભલે ઘરના માલેક હાય, પણ પાતે અર્ધ ભાગને ભાગીદાર છે એ એક જ મુદ્દો તે પૂરવાર કરવા માગતા હતા. ધર્મની ખાતર એ ન્હાતા લડવો. એટલે એ રીતે ભુંડ થયા.
ખીજી વાર અરણ્યમાં એ સાચેસાચ મુનિરક્ષા અર્થે લડયો હતા. એનુ પરિણામ એ આવ્યું કે તે દેવલાકે પહોંચ્યા.
ઘણીવાર ક્રિયા એક જ હાય છે, પણ એનુ પરિણામ વિચિત્ર જ આવે છે. ભાવનાના ભેદ કેવળજ્ઞાની પુરૂષા જ પરખે છે.
આડબરા અને મેોટા આકર્ષક અનુઢ્ઢામાં જે અંદરપેટે પવિત્ર ભાવનાને હાય–માત્ર અભિમાન અને યાકામના જ હોય તે તેનું પરિણામ વિલક્ષણજ આવે.
ભુંડના ભવમાં નાનાભાનું અભિમાન ઓગળી ગયું હતું. એ ટાણે ખરેખર એની ભાવના ધર્મની હતી. અધ્યવસાયને અનુરૂપ જ એને ફળ મળ્યું.
દેખીતું ખાદ્ય સ્વરૂપ માણસને ઘણીવાર ભુલાવામાં નાખી દે છે, કેટલીક પ્રવૃત્તિએ અને વિધિએ એવી હાય છે કે જેને આપણે કેવળ ધાર્મિક જ ગણીએ, પણ એની પાછળ જો શુદ્ધ ભાવના ન હોય તે ઈષ્ટ પરિણામ ન ફળે.
For Private And Personal Use Only