________________
Shri Mahavir Jain Aradhana Kendra
७८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
ઃઃ છ પ્રકારના ઉત્તમ ત્રેાતા ::
માટી,
માટી સ્વભાવે તે કેકાણુ હાય છે, પરંતુ તેના પર જે પાણી નાખવામાં આવે તો તે તુરત જ આ નરમ થઇ જાય છે, અને તેને યથેચ્છ ઉપયોગ થઇ શકે છે તેમજ ધારેલા ઘાટ તેવી નરમ માટીમાંથી અનાવી શકાય છે. તેવી રીતે માટી જેવા શ્રોતાએ જે કે પ્રથમ દર્શને ઘણીવાર કડક જણાય છે, પણ તેના પર જ્યારે ઉપદેશની સતત વારિયારા સીંચવામાં આવે છે ત્યારે તે પોતાના કડીનપણાને ત્યાગીને નરમ બની જાય છે અને નરમ થયેલ માટીમાંથી જેમ ઇચ્છિત પાત્ર બનાવી તેમાં વસ્તુઓ રાખી શકાય છે તેમ આવા શ્રોતાએ ઉપદેશથી કણા થયા પછી વક્તા તેના પર ધારેલી અસર ઉપજાવી શકે છે અને ઉત્તમ વસ્તુ નાખવાના પાત્રરૂપ તેને અનાવી શકે છે.
મકરી.
""
આપણામાં એક કહેવત છે કે—“ ઉંટ મેલે આકડા તે અકરી મેલે કાંકરા' અર્થાત્ ટ ફ્કત આંકડાના ઝાડને છાડીને સ` વનસ્પતિને ખાય છે અને અકરી તે કાઇ વનસ્પતિને છેડતી નથી. કાંકરે! ન ખાય તેના ભાવાર્થ એ છે કે તે કાઇ પણ ઝાડપાનને છેડે જ નહીં. સર્વને ખાઇ જાય, પરંતુ ત્યારપછી તે પેાતાના ઝેકમાં આવીને નીરાંતે વાગેાળવા બેસે તે વખતે જેટલું હાજરીને જરૂરી અને પાપક તત્ત્વવાળુ હાય તેને પેટમાં રહેવા દે અને બાકીના નિરર્થક ભાગને આવળના પછડીયા વિગેરેને વાગોળતી વખતે બ્હાર કાઢી નાખે. આ પ્રમાણે બકરી સર્વાંતે ખાવા છતાં છેવટે તે પોતાને જરૂરી અને પાપક એવા આહારને રાખીને બાકીનાને ત્યજી દે છે તેવી જ રીતે આવી જાતના જે શ્રોતાએ હશે તે વક્તાના ભાષણને સંપૂર્ણપણે સાંભળી લેશે. હાસ્ય, શૃંગાર, રૌદ્ર, બિભત્સ અને શાંત વિગેરે સર્વ રસમય વક્તવ્યને તે પ્રથમ તે શાંતિથી શ્રવણ કરી લેરો. પણ પછી પોતાના સ્થાનમાં આવી તેના પર વિચારણા ચલાવી જેટલા વિચારા, જેટલા દ્રષ્ટાંત, જરૂરી, આવશ્યક, આત્મોન્નતિકારક હશે તેને જ મગજમાં રાખી બાકીના ભાગને તે મગજમાંથી હડસેલી દેશે, વિસરી જવા પ્રયાસ કરો અથવા તેવી નિરર્થક વાતને તે કદી યાદ જ નહીં .
વાઈરૂ.
ગાય દેતી વખતે કે અન્ય સમયે, ગમે ત્યારે પણ વાછરડાને જો છૂટા મેલીએ તે! તે ગાયના આમાં જ પોતાના મુખને નાખો અને આંચળને પેાતાના મેઢામાં લઇને તેમાંથી તે ચેષ્ટ રીતે દૂધ જ પીશે. બીજે કયાં માચુ નહીં મારતા તેનું લક્ષ્ય દૂધમાં હોવાથી તે તુરત જ દૂધ પીવા મ`ડશે. તેવી જ રીતે વાછરડાના
For Private And Personal Use Only