________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ જ્યારે ને ત્યારે ત્યા જ કરે છે. આ જતિના શ્રેતાઓ આખા ભાષણ કે વ્યાખ્યાન સમય દરમ્યાન પિતે સર્વ કાંઈ સમજ્યા છે તેવા પ્રકારનો ઘમંડ રાખતા હોય તેવી રીતે માથું હલાવ્યા જ કરે છે અને મોટેથી “જી સાહેબ ” “હા”
બરાબર છે ! ” આવા શબ્દો રચાર કરતા હોય છે, પરંતુ વ્યાખ્યાનને કશે મમ તેઓ સમજતા નથી. ત્યારે વ્યાખ્યાનકાર પ્રશ્નાર્થ વાચક શબ્દ કહે કે-શું સમજ્યા ? ત્યારે આવા છેતાની પોકળતા ખુલ્લી પડી જાય છે અર્થાત કે તેઓ કશું સમજ્યા જ ન હોય એટલે જવાબ શું આપી શકે છે અને તેથી તે વખતે તેવા શ્રેતાઓને નિગામિદષ્ટિએ મૂકપણે બેસી રહેવું પડે છે. તરડી.
તરીને એ સ્વભાવ છે કે તે ક્યાં છે ત્યાંથી લેહી જ પીવે. બીજે તો ઠીક પણ ગાયના આઉમાં ( આંચળ અને આજુબાજુના ભાગમાં) કે જ્યાં દૂધ ભરેલું છે ત્યાં પણ તે તે દૂધને બદલે લેાહી જ ચૂસે છે. તેમ આ પ્રકારના
તાઓ પણ વક્તા પાસેથી વાળું ભણવાનું હોય તેને છેડીને મૂળ વિષયને ન પશતા એવા કો મનસ્વી અને તાર્કિક, અોગ્ય અને કાર પ્રશ્નો પૂછયા જ કરે છે. આવા વિષયાંતર પ્રશ્નોથી વ્યાખ્યાનની ચાલુ અખંડ ધારા તૂટી જાય છે અને વક્તાને પણ કંટા ઉપજે છે. તેનું સમાધાન કર્યા બાદ મુશ્કેલીથી જ્યાં મૂળ વિષયને સાંધે અને વક્તવ્ય ચાલુ કરે છે ત્યાં ફરી પાછા તેવા શ્રોતાઓ પોતાની લુલીને ચાલુ કરે છે અને નિડતુક પ્રશ્નો પૂછી તદ્દન વિષયાંતર કરી નાંખે છે અને એને રસભંગ કરાવે છે. આમ ગાયના આઉમાં દુધ હોવા છતાં પણ તિરડી જેમ રકત ચૂસે છે તેમ વકતા પાસેથી ઘણું જાણવા જેવું હોવા છતાં આ જાતિના શ્રોતાએ તેવું જાણવાની અપેક્ષા નહીં રાખતાં, વકતા મહાશયનું અને અન્ય શ્રોતાવર્ગના રકતનું શોષણ કરવા જેવું કાર્ય કરે છે. માખી. માખીને માટે એક સ્થાને વાસ્તવિક જ કહ્યું છે કે –
માખી ચંદન પરિહરી, દુર્ગધ હોય ત્યાં જાય;
મુરખ નરને પ્રભુકથા, કાં ઉધે કાં ઉડી જાય. અર્થાત કે-નાખીને એ સ્વભાવ છે કે ગમે તેટલા ઉંચા દ્રવ્યો તેની સન્મુખ હોય તે છતાં તે સવને છેડીને પણ તે તો દુર્ગધકારી સ્થાનોમાં જાય ત્યારે જ તેને શાંતિ મળે છે તે જ તેને સતિષ થાય છે. તેનું રાચવાનું સ્થાન જ દુર્ગધ છે અને તેથી તેને તો તેવા રથને માં જ આનંદ પ્રાપ્ત થાય છે. એ ન્યાયે માખી જેવા સ્વભાવવાળા શ્રોતાઓની પાસે આ કેરીનું ધાર્મિક વ્યાખ્યાન સારા વકતા દ્વારા થતું હોય તો તે શ્રવણ તેને પસંદ નહીં પડે અને તેથી તે કાં તો ત્યાં જ ઝોકા
For Private And Personal Use Only