________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણૅ મહાત્સવ અંક ઃ
જાએ તે પહેલાં મને એક વાર મળતા જજો. ” એમના આશય પેાતાના શેઠના સંતાનને સારી જેવી પહેરામણી કરવાના હતા.
ખીમચંદભાઇ ઉતાવળને લીધે ચા તો કોઇ સ ંકોચને કારણે, જમશેદજી શેઠને ત્યાં ન ગયા. જમશેદજી શેઠ એ વાત કળી ગયા. એમને તા કાઈ પ્રકારે પાતાનું કર્તવ્ય કરી છૂટવાનું હતું. એએ જાતે સ્ટીમર પર આવ્યા અને મુનીમ મારફતે ખીમચંદ શેઠને નવાજ્યા.
ખૂબ ધામધૂમ સાથે, ઉલ્લાસ અને ઉછરંગ વચ્ચે નવી ટુંક ઉપર નિર્માયેલા જિનપ્રાસાદના પ્રતિષ્ઠા-ઉત્સવ ઉજવાયા. ( સંવત ૧૮૯૩ ) મેાતીશા શેઠ તેા એ પ્રતિષ્ઠા-મહેાત્સવ જોવા ન રેકાયા, પણુ એમના પત્ની એ પુણ્યપ્રસ ંગે હાજર હતા.
“ પુત્રવધામણી શેડને રે,
દેવા સ્વર્ગસીધાય; વાલ્હા. ”
શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે પેાતાના પુત્રે પાર પાડેલી જવાબદારીના સમાચાર, શેઠશ્રીને સ્વર્ગે પહોંચાડવા શેઠશ્રીના પત્ની ઉતાવળા થયા, એટલે કે પ્રતિષ્ઠાનું કાર્ય પૂરૂં થયા પછી તેઓ પણ સ્વર્ગે સંચર્યા.
એકંદર મુખ્ય દેરાસર ફરતા ખીા ૧૨ જિનમંદિશ બધાણા કે જેથી નદીશ્વર દ્વીપના એક માજીના વિભાગમાં આવેલા ૧૩ જિનદરાના દેખાવ થઈ ગયા.
ખીમચ'દભાઈની સત્યપ્રિયતા અને પ્રામાણિકતાના સબંધમાં એમ કહેવાય છે કે વેપારમાં જે વખતે એમને ભારે ખાટ ગઇ ત્યારે લેણદારા એમની મીલ્કત ઉપર જતી લઇ આવ્યા. ખીમચંદભાઇએ કંઈ પણ છુપાવ્યા વગર પાતાની તમામ મીલ્કત, અદાલતના અધિકારી પાસે નોંધાવી. જે મીલ્કત જપ્તી પહેલાં બીજાને નામે, સગાંઓ કે કુટુંબીએને નામે ચડી ચૂકી હતી તે પણ મૂળે તે પેાતાની જ છે એમ પોતે પ્રામાણિકપણે કહી દીધું. ખીમચંદ શેઠની આ પ્રામાણિક્તાને લીધે અદાલતના અધિકારી ઉપર ઘણી સારી અસર થઈ. શ્રી ખીમચંદ શેઠની ખાનદાની જોઇ, અદાલતે ઘણી ઉદારતા બતાવી.
For Private And Personal Use Only