________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણું મહાત્સવ અંક ઃ ઃ
મારામાં શ્રોતા તરીકેનું આ માંહે દર્શાવેલ કે ક્ષણના પરિણામે તે પોતાનામાં તેવું કાષ્ટ દૂષણ Àાતાઓના પ્રકાર પ્રમાણે વર્તવા પ્રયાસ કરવા એ સ્વાભહિતકર છે ગુર્વાદિકની પાસેથી યેાગ્ય જ્ઞાન પ્રાપ્ત થ શકે છે એ નિઃસંદેહ છે. અસ્તુ !
દૂષણ છે કે કેમ ? જણાય તેા તેને દૂર
ઃઃ છે પ્રકારના મધ્યમ શ્રોતાઓ ::
૭૧
આત્મનિરી કરી ઉત્તમ અને તે જ
ભેસા
ભેસા ઉર્ફે પાડા તે ભેસોના ધણની મેઢા આગળ ચાલે છે અને જેને તેને સ્વચ્છંદે માથું માર્યાં કરે છે, તેમજ આખું ધણ જ્યારે પાણી પીવા માટે સરેવર અથવા નાના તળાવ આદિ જળાશય પાસે આવે છે ત્યારે તળાવાદિકમાં સાથી પ્રથમ પાડા પડે છે અને ચામેર ઘુનીને પાણીને ડાળી નાખે છે. સ્વચ્છ જળને તળીયે બેઠેલ કાદવથી મેલુ કરી દે છે. આથી ન તે તે પોતે નિર્મળ જળ પી શકે છે કે ન તો ચોકખુ પાણી ભેસેના સમુહને પીવા દે છે. માત્ર બગાડવાને જ તેને સ્વભાવ છે. આવા ભેંસાના સ્વભાવવાળા શ્વેતાએ મેટાઈની ખાતર સૈની આગળ બેસે છે ખરા, પરંતુ વક્તાનું સુંદર એવુ વક્તવ્ય તેવા શ્રેતાએ તલ્લીન ચિત્તે સાંભળો રાકતા નથી; કેમકે તેનું ચિત્ત તેા અન્ય સ્થાનેામાં ભમતું હાય છે. અને તેથી વ્યાખ્યાનસ્થાનમાં પણ તેની સાથે વાતા કરનાર કોઇ વાત ચા સાતી મલી જાય તો ડીક આમ તે કચ્છે છે, અને જો તેવા માણસ મળી થ છે તે ખન્ને જણા તે જ સ્થાનમાં પોતાનું વકતવ્ય ચાલુ કરે છે અર્થાત્ કે અલકમલકની તેમ જ કાષ્ટની નિંદાયુક્ત વાતા અને ધર–ઉધરના ગોાળા ચલાવ્યે રાખે છે. આથી ભીન્ન જે તન્મય ચિત્તે સાંભળતા હાય તેને પાતના શ્રવણમાં વિક્ષેપ પડે છે અને દરેકને રસક્ષતિ થાય છે, પરંતુ ભેંસાવૃત્તિવાળા ત્રેતાઓને તે કાષ્ટકં હિતકર એ શબ્દો કહેવા જાય તેા ઉલ્ટી સામી ચેપડે છે અને ગળે પડે કે “ હતું જે સતની પુછડી. સાંભળનારા છે તે ખબર છે. અમે તે અમારી વાતે કરીએ છીએ તેમાં તમને શુ થાય છે? આ કંઈ તમારૂં ઘર નથી. તમારે ઘેર આવીએ ત્યારે વાતેા ન કરવા દેજો.” આમ જો તેને કહેવામાં આવે તે સમજવાને બદલે આડુ અવળું વેતરી નાખે છે. એટલે તેવી પ્રકૃતિના શ્રેાતાજતાતે સ્હેજે નિભાવી લેવા પડે છે.
ડાલકાકીડા.
For Private And Personal Use Only
કાકીડાને એ સ્વભાવ છે કે તેની સામે આળકો ધૂળ ફેકે અથવા તેની મશ્કરી કરે કે ચાળા પાડે પણ તે તે માથું ડાલાવ્યા જ કરો. જાણે કે હું સ કાંઇ રામજું છું એવા દાવા કરતો ન હોય ? પણ વાસ્તવમાં જોઇએ તે એવુ કશુ નથી. માત્ર તેને સ્વભાવ જ ડાલવાને હાય છે અને તેથી સ્વભાવને વશ થઈને તે