________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
મનુષ્યના કલ્યાણનો આધાર, એની ભાવના, અધ્યવસાય ઉપર છે. દુનિયાની કીર્તિ, વાહવાહ કે માનપાન કેટલીકવાર માણસને છેતરે છે અને પછાડે છે.
ભાવને ઉપર જ આપણે ચાંપતો ચોકી પહેરો રહેવો જોઇએ. શુભ ક્રિયાની પાછળ આપણા અધ્યવસાય પણ નિર્મળ જ રહેવા જોઇએ. લેકે આપણને ધાર્મિક કહે, લેકે માં આપણી વાહવાહ બેલાય એ ભાવનાથી થતાં શુભ કાર્યો પણ કંઈ જ કીમતનાં નથી.
ભાવના જ મુખ્ય નિયામક છે, ક્રિયા નહીં. શુભ ક્રિયા કે સદનુકાન પાછળ જે એવી જ શુભ ભાવના હોય તે કોઈ પણ પ્રાણી પિતાનું કલ્યાણ કરી જાય. ભાવનાના બળ પાસે ક્રિયાનું બળ કશી બીસાતમાં નથી. ઉપરોક્ત દૃષ્ટાંતમાં એ જ સિદ્ધાંત જ્ઞાની પુરૂષોએ પ્રરૂપિયો છે.
સુશીલ
જેનેએ શું કર્યું ?
અને શું કરી શકે ? XXઆ પ્રમાણે આટલું જરૂર કહું કે જૈન ધર્મતત્વની છે મારા પર ઉંડી છાપ પડી છે. અહિંસા આદુવાદ, તપ, પ્રાણિ પ્રેમ, આત્મનિકા, દરેકની એમાં વિશેષ સુંદરતા છે. જેને જે પિતાની પરિભાષાને આગ્રહ કોરે મૂકી સામાન્ય લોકો સમજે એવી ભાષામાં જૈન સમાજશાસ્ત્ર લખી કાઢે તે જૈન ધર્મ નવેસર વિશ્વધર્મનું કાર્ય કરી શકશે. જેનોએ વિદ્યા અને કળાને અસાધારણ પણ આપ્યું છે, પણ કળામાં તાજગી આણવાનું કામ એમણે હવે કરવું જોઈએ. અહિંસાવાદી, સ્વાદુવાદી વિશ્વધર્મ પિતાના જ સમાજ જેટલું સંગઠન ન કરી શકે? એમ મને હંમેશ લાગ્યા કર્યું છે. સેવા, પ્રાણિસેવા આદિ કાર્યો હવે નવી ઢબે કરવાં જોઈએ અને મંદિરની આખી કલ્પનામાં ન પ્રાણુ અણવો જોઈએ. જૈન અર્થશાસ્ત્ર પણ રચાવું જોઈએ.
લિવ નમ્ર સેવક કાકા કાલેલકર.
મદ્રાસ
For Private And Personal Use Only