________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
zo
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકારા
,,
વાસુદેવ, મહાન્ રાજનીતિજ્ઞ ચાણકચ, પ્રસિદ્ધ ચીની યાત્રી હુએનસાંગ અને માહનૈયાયિક મેાક્ષાકર જેવા પ્રસિદ્ધ વિદ્વાન નીકળ્યા હતા. આ વિદ્યાપીઠામાં બધાં દર્શનાનું, કળાઓ અને ઉદ્યોગનુ પૂર્ણ જ્ઞાન, સ્વલ્પ સમય અને થોડા ખર્ચથી મળતું હતુ. શ્રીયુત રતિલાલ ત્રિવેદીનુ કહેવુ છે કે “તે સમયે સૈાથી મેટા રાજપુત્રની પાસેથી પણ વિદ્યાપીઠના સમગ્ર પાઠ્ય ગ્રંથૈાનું, ભણાવવાનું, ખાવાપીવાનું અને વસ્ત્રાદિનું કુલ ખર્ચ ફક્ત એક હાર રૂપીઆ લેવામાં આવતું. ” તે સમયના રાજા પેાતાનું અપાર ધન ખર્ચ કરી આ વિદ્યાપીઠને દરેક પ્રકારની સહાયતા કરતા. એક રાજાએ એક વિદ્યાપીઠના નિર્વાહ માટે સે ગ્રામ ભેટ કર્યા હતાં એવા ઉલ્લેખ પણ મળે છે.”ર તે વિદ્યાપીઠની કેળવણી આજકાલની પ્રસિદ્ધ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સીટીઓથી ઓછા વિષયાની ન હતી. વધારામાં ચારિત્ર, સંગઠન અને આરેાગ્યવિકાસના જે ઉચ્ચ સ ંસ્કારો ત્યાં મળતા તેને શતાંશ પણ કોઈ વર્તમાન યુનિવસીટી વિગેરે સંસ્થામાંથી મળતા નથી. નિઃસ`દેહ તે સમયના ભારતવાસી અહુ ભાગ્યશાળી હતા. આપણને તે લેાકના ભાગ્યની ઇર્ષ્યા થવી જોઇએ.
6
પહેલાંના રાજા, લેાકેામાં જ્ઞાનપ્રચાર માટે કેટલું ખર્ચ કરતા અને આજકાલના રાજા શું ખર્ચ કરે છે એના વિચાર વાચક પોતે જ કરી લે. મારૂં તેા નમ્ર મન્તવ્ય છે કે આજકાલના ઘણાખરા રાજા પેાતાની પ્રજાને આદર અને સપૂર્ણ કેળવાએલી જોવા જ નથી માગતા.’ આની પુષ્ટિમાં ઘણાંય પ્રમાણુ આપી શકાય તેમ છે. લગભગ સવાસ વર્ષ પહેલાં ફક્ત મંગાળમાં જ નાનાં-મોટાં એસી હજાર જેટલાં વિદ્યાલય હતાં ! વિદેશી શાસનના આવવા પછી બંગાળમાં જ નહીં પરંતુ આખાય ભારતમાં તેની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જ ગઇ છે. કેટલાક ગ્રન્થાના આધાર ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પહેલાંના કરતાં આ સમયે હિંદમાં કેળવણીની દશા અને પતિ બહુ જ નીચે પડી ગયાં છે. આધુનિક કેળવણીનુ પરિણામ તે એટલું બધુ સહેલુ અને નીચે પડેલું નજરે આવે છે કે વિચાર કરતાંય આંખમાં આંસુ સરે છે.
• ભારતનાં વિદ્યાપીઠે ’
૨ જુએ ગારીરાકર. હી. આઝાકૃત, મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ.
For Private And Personal Use Only