________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
:: શ્રી જૈન ધર્મ પ્રકાર જેવાનાં બાકી પણ રહી ગયાં.) તેમાં અને બીજે પણ ઘણે ઠેકાણે ખંડિત જિન-મૂર્તિઓલેખવાળા પત્થર પરિકરની ગાદીએ; પરિકર અને પટ્ટ વગેરેના ટુકડાઓ; યક્ષ, યક્ષિઓ, ઇદ્રો, શ્રાવક-શ્રાવિકા વગેરેની સાજી કે ખંડિત મૂર્તિઓ ઘણે ઠેકાણે રખડતી કે અસ્ત-વ્યસ્ત પડેલી જવાય છે. તે બધાની મ્યુઝીયમ જેવા સંગ્રહસ્થાન સિવાય રક્ષા થઈ શકે નહીં. જે જીલ્લા જીલ્લાવાર એવાં સંગ્રહસ્થાનો હોય તે તેમાં તે બધી વસ્તુઓ સચવાઈ રહે.
આવાં સંગ્રહસ્થાનો, લાયબ્રેરી, પુસ્તકાલય કે સંસથાઓ જેમને પિતિકા–સ્વતંત્ર મકાન હોય, તેમાં આને માટે એક ભાગ જુદો રાખવામાં આવે તો ઓછા ખર્ચમાં “સંગ્રહસ્થાન બની શકે અને નભી શકે; માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ, શ્રી પી. પી. જેનહાઈસ્કૂલ-મુંબઈ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર, શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર, શ્રી ય. વિ. જેન ગુરુકુલ-પાલીતાણા, સિ. જેન બાલાશ્રમ પાલીતાણા, શ્રી યુ. વિ. જેની પાઠશાળા-મહેસાણા, શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ-શિવપુરી, શ્રી વિજયધર્મલમી જ્ઞાનમંદિર-આગ્રા વગેરે સંસ્થાઓ ઉપરની બાબત ધ્યાનમાં લઈને પોતપોતાની સંસ્થાઓમાં સંગ્રહસ્થાનો ખેલવા અવશ્ય પ્રયત્ન કરશે, એવી આશા છે.
આવાં સંગ્રહસ્થાનમાં (૧) ખંડિત મૂર્તિ વિભાગ, (૨) શિલાલેખ-તામ્રપત્ર વિભાગ, (૩) સિકકા વિભાગ, (૪) પત્થરની સુંદર કરણ વિભાગ, (૫) લાકડાની સુંદર કેરણીને વિભાગ, (૬) ચિત્ર, નકશા, પટ્ટ વિભાગ, (૭) ધાર્મિક પ્રાચીન ઉપકરણે અને (૮) પ્રાચીન જૈન શિ૯૫ તથા કળાવાળી વસ્તુઓ, (જેવી કે–સ્વસ્તિક, નંદ્યાવર્ત, અષ્ટમંગલિક, ચિદ સ્વપ્ન, કલશ, યંત્ર વગેરે.) આવા બની શકે તેટલા વિભાગો રાખી તેમાં તે તે ચીજોનો સંગ્રહ કરવો જોઈએ.
પાટણ, પાલણપુર અને રાધનપુરમાં સુંદર કેરણીવાળા લાકડાના પ્રાચીન દેરાસરેને ટક સામાન આડાઅવળે પડેલે અને નષ્ટ થતોબગડતો મારા જેવામાં આવ્યો હતો.
- આબુ ઉપરના દેલવાડાના આરસના મંદિરોમાં જીર્ણોદ્ધારનું થોડું થોડું કામ ચાલ્યા કરે છે. આ મંદિરમાંથી ખંડિત થયેલા કોરવાળા આરસ પત્થરોને કાઢી નાંખી તે જગ્યાએ નવા ગોઠવે છે અને કાઢી નાંખેલા એ પત્થરોને તોડીને (ન આરસ એ છો ખરીદ પડે.
For Private And Personal Use Only