________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
વૈદિક સાહિત્યમાં આ પ્રકારના વિવાહ વર્ણવ્યા છે. કે તે પ્રેમથી કન્યાને પિતાની કરવી અને નહીં તે લડીને-ઝઘડીને કે લલચાવીને પણ કન્યાનું હરણ કરવું એ બધી વિધિઓને લગ્નમાં સમાવેશ કરવામાં આવે છે. લગ્નના પ્રકાર જોતાં સ્ત્રીને જ સમાજના કેદ્રમાં સ્થાપિત કરવામાં આવી હોય એમ લાગે છે. સ્ત્રી ઉપર સમાજની શાંતિ કે સુખનો આધાર રહે. શ્રી યા તે કન્યા પિતાના કુટુંબમાં શાંતિથી વસતી, પુરૂષ એની શોધમાં દેશદેશાંતરમાં ભટકતો, સ્ત્રી મેળવવા લડલૂંટફાટ પણ ચલાવતો. સ્વયંવરમાં પણ પુરૂ જ ઘરનું ભાતુ બાંધી પિતાના બળ કે યોગ્યતાની પરીક્ષા આપવા વખતસર આવી પહોંચતા. આ બધા સ્ત્રી–પ્રધાન યુગના જ અવશેષ ગણવા જોઈએ.
કવિ:-સભ્યતા સ્ત્રીપ્રધાન હતી એમ કેટલાક વિદ્વાન કહે છે. બૌદ્ધ અને જૈનધર્મને કેટલાક સિદ્ધાંત પણ આ વિડી સભ્યતામાં છુપાયેલા હતા. અધ્યાપક શ્રી ક્ષિતિમોહન સેને એ વાત પ્રતિપાદન કરી છે. પ્રવિડ સભ્યતાની સાથે આર્ય સભ્યતાનું સંઘર્ષણ થયું. દ્રવિડ સભ્યતા, સંન્યાસમૂલક, ત્યાગપરાયણ હતી અને સંસારને સર્વ પ્રકારના દુ:ખના મૂળ કારણરૂપ ગણતી. આર્યસભ્યતા ગૃહસ્થાશ્રમમાં માનતી. આમાં પુષ, પરિવારને માલેક ગણાતિ, સ્ત્રી એની વિજયે લક્ષ્મી બની રહેતી. વિંડોમાં સ્ત્રી, ઘરની પ્રધાન ગણાતી, પુરૂષને માટે એ બંધનરૂપ બની રહેતી.
કવિરી સભ્યતા અને આસભ્યતા વચ્ચે ઘણો લાંબા સમય સંધર્ષણ ચાલ્યું. આથી કેટલીક રીતે વિશ્રી વર્યા. પણ વિડી સભ્યતા આગળ આર્યોને પિતાને પરાભવ સ્વીકારવો પડ્યો. એટલે કે દ્રવિડી સભ્યતા એટલી બળવાન હતી કે આને એના ઘણા અંશે જ્હીકારવા પડ્યા. એ રીતે આર્યકવિ સંમેલન થયું.
બે સભ્યતાઓના બીલનમાં વિડી-સભ્યતાએ પિતાની સ્ત્રી–પ્રધાનતાનો ભંગ દઈ દીધો. મીલનમાં થોડી છૂટછાટ તે મુકવી જ જોઈએ, એમ કરવામાં ન આવે તે મેળ જ ન બને. આ એ ઘણું પિતાનું જતું કર્યું. કવિઓએ પોતાના સ્ત્રીપ્રધાન પરિવારને ભાગ આપ્યો. તે દિવસથી સમાજ પુરુષપ્રધાન ગણાય.
યુદ્ધ સંગ્રામમાં સામાન્ય સેનિક ઘવાય છે તો તેનો કોઈ ભાવ નથી પૂછતું, પણ જે રાજા થવાય છે, પડે છે. અછિત બને છે કે તરત જ તેને બંદિવાન બનાવવામાં આવે છે–એની ભારે દુર્દશા કરવામાં આવે છે.
સંસ્કૃતિઓના ઘર્ષણમાં જ્યારે સ્ત્રી-પ્રધાનતા હાર પામી અને એના સ્થાને પુરૂષપ્રધાનતા સ્થપાઇ ત્યારે સ્ત્રી એક બંદિવાન બની-એની ઘણી ઘણી રીતે અર્વમાનના કરવામાં આવી. વૈરાગ્યને પામવા માટે મુખ્યત્વે નારીનિદા તરફ વધુ પ્રમાણમાં નજર ગઈ.
એક તે દ્રવિડી સભ્યતા ત્યાગ-વૈરાગ્યપ્રધાન હતી. એ સભ્યતાએ આર્યો પાસેથી પુરપપ્રધાનતા પ્રાપ્ત કરી. એ પુરુષપ્રધાનતાને, પારિવારિક બંધનોને તેડવા
For Private And Personal Use Only