________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મÎત્સવ અંક. : :
૫૭
પણ ઘેાડા પત્થરા ચારા પાસેના વિષ્ણુમંદિરના ચેાકમાં છૂટા પડ્યા છે. ઉપરના લેખ બારમી-તેરમી શતાબ્દિના જણાય છે.
૧૩ સ. ૧૬૫૭ના લેખવાળા એક પત્થર, અણાદરા પાસેના ટાકરા ગામના જૈન-મંદિરના ખંડિયરમાં છૂટા રખડતા પડ્યો છે. ખીન્ન પણ તેમાં નકશીદાર પત્થરો ઘણા છે. કદાચ તેમાંથી બીજા લેખેા પણ મળી આવે.
૧૪ સ’૧૩૯૧ના લેખવાળા, પાસેનુ બીડ અને વાયડી શ્રી મહાવીર સ્વામીના મંદિરને અર્પણ કર્યા સંબંધીના ગધૈયા, શ્રી દીયાણાજી તીર્થં ના મંદિરના કંપાઉંડની બહાર ખુલ્લા મેદાનમાં-ખીડમાં જમીનમાં ગાઢેલા છે.
૧૫ સ. ૯૦૨ના પ્રાચીન લિપિના લેખવાળી આરસના પરિકરની એક ગાદી, શ્રી દીયાણાજી પાસેના શ્રી શાંતિનાથજીના મ ંદિરના ડિયરમાં મૂળગભારામાં છૂટી રખડતી પડી છે.
૧૬ સ. ૧૨૨૩ના લેખાવાળી બે ખંડિત જિન-સ્મૃત્તિઓ, સિરાહી સ્ટેટની રૅહિડા તહેસીલના પેશવા ગામના જિનાલયના શિખરની એરડીમાં જેમ તેમ પડી છે.
૧૭ સ. ૧૫૭ના લેખવાળી મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવા નની માટી ખંડિત મૂર્ત્તિ, સિરેાહી સ્ટેટના વસતગઢ નામના કિલ્લાના વિશાળ જિન-મંદિરના ડિયરમાં પડી છે.
૧૮ સ. ૧૨૦૩ના લેખાવાળા આરસના એ મેટા કાઉસ્સગીયા ખંડિત થયેલાણું થઇ ગયેલા, નાણા ગામના જિન-મંદિરની ભમતીની એશરીના એક ખુણામાં છૂટા રાખેલા છે.
૧૯ સ. ૧૧૯૮ અને ૧૨૨૪ના લેખાવાળી આરસના પરિકરની એ ગાદીઓ, શ્રી બ્રાહ્મણવાડા પાસેના સીવેરા ગામના જિન-મંદિરના ગાખલામાં રાખેલી છે.
૨૦ સ.૧૪૭૫ અને ૧૬૭ર ના લેખાવાળી મે ખંડિત જિન-મૂર્ત્તિ એ તથા સ’. ૧૧૪૫, ૧૨૩૪, ૧૨૩૬ અને ૧૨૩૬ના લેખાવાળી આરસના પરિકરની ગાદીએ ૪; પીંડવાડા પાસેના ઝાડેાલી ગામના જિનાલયના ભોંયરામાં રાખેલી છે.
આબુની આસપાસમાં અમે લગભગ ચાલીસ ગામેાનાં પડી ગયેલાં. જૈન-મંદિરાનાં ખડિયા ર્જાયાં હશે. ( આ સિવાયનાં ઘણાં
For Private And Personal Use Only