________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક, આર્થિક સંગઠનના જે સૂર ખૂણે ખૂણામાં ગાજી રહ્યા છે, તેના જ પડઘા શ્રીયુત ન્યાલચદ્રભાઈએ આ લેખમાં ઝીલ્યા છે. સાંસ્થા અને સમાન્તે આજે માખ પલટાના મોખરે ઉભા છે. કયે. માર્ગ લેવો? કયે માર્ગ સમાજની સહિસલામતી છે ? શ્રીયુત ન્યાલચંદભાઇ નૃત થતા જતા કાર્ય પ્રદેશ અને વધતી જતી જવાબદારી નામના આ લેખમાં રોના વિસ્તારયુક્ત જવાખ વાળે છે.
29
સમસ્ત ભારતવના જૈન વર્તુલમાં જૈન તેમજ જૈનેતર ધર્મના ધર્મપુસ્તકા, ગ્રન્થા, વિરલ અને પુરાતન પ્રતા, સામાન્ય નીતિના સાહિત્યના તેમજ ઐતિસિક ગ્રન્થા–નાવેલા કથાનકા વગેરેના સંગ્રહ અને સમયની બાબતમાં તથા જૈન પ્રદાયના પુસ્તકાના સોધન અને પ્રકાશનની બાબતમાં નાના-મોટા અનેક શહેરોના માસદોના સંખ્યાબળમાં, વયમાં તેમજ આર્થિક સ્થિતિમાં પ્રથમ દરજ્જાનુ' અત્રન ભાગવતી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના અસ્તિત્વથી ભાવનગરના જૈન મુદાય ઉપરાંત સમસ્ત જૈન પ્રાગણને પણ અભિમાન અને ગૌરવ ધારણ કરવા લું છે. ગુજરાતના પાટનગર અમદાવાદમાં કામ કરતી ગુજરાત વર્નાકયુલર સે।સાતેના ધોરણે જ આ સંસ્થા ૫૪ વર્ષથી પોતાનું કાર્યાં આગળ ધપાવી રહેલ છે અને ના તરફથી પ્રકટ કરવામાં આવતા માસિક શ્રી જૈન ધમ પ્રકાશને ૫૦ વર્ષી પૂરા ઇ સ. ૧૯૯૧ ના ચૈત્ર માસમાં ૫૧ સું વર્ષ બેસતું હોવાથી સભાના કાર્યવાહક તે સંચાલકાએ ગોલ્ડન જ્યુબીલી ( સુવર્ણ મહે।ત્સવ ) ઉજવવાનું હાથ ધર્યોથી, રક્ત સભાના લગભગ ૩૪ વર્ષ ઉપરાંતની મુદ્દતના આજીવન સભ્ય તરીકે તેમને પ્રેમ મુખારકબાદી અને અભિનંદન આપવાના પ્રસંગ પ્રાપ્ત થતાં મને અત્યત હ ય છે. આવી અપૂર્વ તક જીવનમાં ચિજ મળતાં ઉલ્લાસ અને આનંદના અતિથી સભાના પ્રત્યેક સભાસદનું હૃદય ઉભરાઇ જાય એ સ્વાભાવિક છે.
સભાને અને તેના માસિકને પ્રત્યેક દિશામાંથી ભિન્ન-ભિન્ન અનેક પ્રતિભા– પન્ન અને પ્રભાવશાળી વ્યક્તિએ અને સંસ્થા તરફથી અભિનદન પાડવવામાં વે તેમાં મારા પણ સર નમ્રભાવે પૂરવાની મારી ફરજ સમજું છું.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પેાતાના ૫૪ વર્ષના જીવનમાં ધર્મ અને નાજની ઉન્નતના શું શું કાર્યાં હાથ ધરી પાર પાડેલ છે, તેના સ્તુત્ય અને પ્રશસ્ય
For Private And Personal Use Only