________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ જરૂર છે. આ વિષયમાં કોઈ મહત્વની સંસ્થા જ પહેલ કરી શકે તેમ છે. અને તેવી પોલ માંટે ઉપરક્ત સંસ્થા પાસે આશા રાખવામાં આવે છે તે કઈ રીતે વધારે પડતું નથી. હાલ તુરત થોડા પ્રાથમિક ખર્ચના ભોગે અમુક ભોજનાઓ તૈયાર થાય તે ધનિક વેગ માંથી અનેક જૈન બંધુઓને દાના પ્રવાહને હેવ કઈ દિશામાં વાળવાની જરૂર છે. તે બરાબર સમજતાં ખરા સેવાભાવથી કામ કરનારાઓને આગળ ઉપર નાણાની મુશીબત કોઈ પ્રકારે રહેશે નહિ.
વિચારક્રાંતિના બળના પ્રભાવને, સમયને અનુકૂળ રહીને આપણે સીધી રીતે પીછાનવામાં કદાચ ગાફલ રહીશું તો પણ તે પિતાની સત્તા અદશ્ય રીતે આપણે ઉપર જમાવ્યે જ જશે અને વાર્યા નહિ કરીએ તે હારીને તે છેવટ કરવું જ પડશે. એટલે કુદરતના અટળ સિદ્ધાંતને તાબે થઈને આપની સંસ્થામાં હવે નવો પ્રાણ પૂરવાની જરૂર છે અને તેમ છતાં આપણે કાર્ય પ્રદેશ વધારે વિશાળ બનશે.
આપણી સંસ્થાના વિકતૃત થતા જતા કાર્ય પ્રદેશને ત્વરીત ગતિ આપવા માટે આપણી પાસે પ્રબળ સાધન અપાયું - મન જેને પ્રજમાં માન્ય થઈ પડેલું–માસિક શ્રી જૈન ધર્મ પ્રકાર છે અને દ્વારા ભાએ નક્કી કરેલ ભિન્ન ભિન્ન ધરખમ
જનાઓને આપણે જૈન સમાજ સમક્ષ રજુ કરી શકીશું. ને માસિક હવે “વન માં પ્રવેશ કરે છે. તેણે ગત વર્ષના સંગઠીત અનુભવને સમાજને વધારે સારા અને સંગીન પ્રમાણમાં લાભ આપવાની અગત્ય છે. ગ્રહસ્થ તરીકે આપણને કેવળ ધામક ઉન્નતિ તરફ જ મીટ માંડીને બેસી રહેવાનું આ પ્રગતિના જમાનામાં પાલવી શકે તેમ નથી પરંતુ વિવિધ પ્રકારની આર્થિક ઉન્નતિ તરફ પણ ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. આર્થિક ઉન્નત સિવાય ધાર્મિક ઉન્નતિને કઇ રીતે પણ મળશે તે સમજી શકાતું નથી. મોક્ષમાર્ગનો-સમ્યકત્વના-ધર્મશાસ્ત્રના અભ્યાસને અને જ્ઞાનનો પર લઈ બેસનાર એ પિતાને કક્કો ખરો કરાવવા માટે ધર્મ ઘેલા ભાવિકા ઉપર જ પિતાની અનિયંત્રિત રાત્તા જમાવી શકશે પરંતુ કંઇક સંસ્કૃતિ માટે અભિમાન ધરાવનારા-વતંત્ર વિચારકો સમક્ષ તે તેમણે શિષ્ટ ભાષામાં, ન્યાયપુર:સરની દલીલ અને અનેકાંત દષ્ટિથી સિદ્ધ થયેલા દષ્ટાંતો આગળ ધરી સર્વમાન્ય અનુમાન અને પ્રખ્યા પ્રમાણથી જ પોતાના સિદ્ધાંતો પ્રતિપાદન કરવા જોઇશે. વળી તેમણે પરમતહિષ્ણુતા અને સમય શકિત પણ સારા પ્રમાણમાં કેળવવી જેશે. તેમજ ચાલુ જમાનાના સળતા પ્રશ્નોની ચર્ચા જુદી જુદી અનેક દષ્ટિ અને અપેક્ષાથી હાથ ધરવી પડશે અને તેવા પ્રકારનું વાતાવરણ સર્વત્ર પ્રવર્તાવવા માટે આપણી સંસ્થાએ પિતાના મુખપત્ર માસિક દ્વારા અવિશ્રાંત પણે પ્રયાસ કરવાની જરૂર છે.
સંસ્થાનું મુખ્ય લક્ષ્ય જેન સમાજની ધાર્મિક, આર્થિક અને નૈતિક ઉન્નતિ માટેનું જ છે એમ નક્કી કરી તેની સાધના માટેના વિશાળ કાર્યક્ષેત્રમાં કામ કરવા માટે સેવાભાવી જૈન ભાઈએ ઉત્સાહપૂર્વક બહાર પડે અને તેમની સેવાનો લાભ
For Private And Personal Use Only