________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણમહાત્સવ અેક
૩૯
6 પ્રજાના
"
લઇએ છીએ. સૃષ્ટિની સાથે જ કાઇ અને કઇ રૂપમાં કેળવણીનાં સાધને ઉત્પન્ન થયાં હતાં. તે રાજા અને પ્રજાની તરફથી નભાવવામાં આવતાં. ભારતમાં કેળવણી તરફ રાજાલેાક પણ પૂરતુ ધ્યાન આપતા. કરોડોની રકમ વિદ્યા માટે ખરચવી તે પેાતાનું કર્તવ્ય સમજતા. પાલનની સાથે તેને શિક્ષિત અને સદાચારી પણ બનાવવી તે પેાતાના રાજધમ તેએ સમજતા, † રાજાલાક પોતાના કુટુંબના સ્ત્રી પુરૂષોને પણ કેળવવાનુ બહુ જ ધ્યાન આપતા. ભગવાન મહાવીર જેવા દિવ્ય જ્ઞાનીને પણ તેમના પિતા સિદ્ધાર્થ રાજાએ આઠ વર્ષની ઉમ્મરમાં વિદ્યાલયમાં ભણવા મોકલેલા. ઉજ્જૈનના રાન્ત તારાપીડે ચન્દ્રાપીડને ગુરૂકુળમાં અભ્યાસ માટે મોકલેલા, રઘુ લિપિજ્ઞાન મેળવી બધા શાસ્ત્રોમાં પારંગત થયેલા જેના ઉલ્લેખ રઘુવ ́શ કાવ્યમાં છે.
પહેલાં ઋષિ, મહિષ અને જૈન તથા માદ્ધ સાધુ પોતાના આત્મકલ્યાણ ઉપરાંત પ્રજાને જ્ઞાનદાન આપવાનું પ્રશંસનીય કાર્ય પણ કરતા. રાજાલેાક પણ પેાતાના પુત્રાને તેમની પાસે ભણવા મેકલતા.† પચીસ વર્ષ સુધી પિવત્ર ગુરૂની એકાગ્ર ચિત્તથી સેવા કરી તેમની પાસેથી રાજપુત્ર વિવિધ પ્રકારની વિદ્યા મેળવતા. સાથે સાથે બ્રહ્મચર્યથી પેાતાના શરીરનું સંગઠન અને વિચારાની પવિત્રતાનું જ્ઞાન પણ તેમને મળતું હતું. એવાં કઇક ઉદાહરણેા પ્રાચીન ગ્રન્થામાં ભર્યા પડ્યાં છે. રામચન્દ્રજીના પુત્ર લવ અને કુશ આદિથી અંત સુધી ઋષિમુનિએ પાસેથી વિદ્યા ભણ્યા હતા.
અઢી હજાર વર્ષના મધ્ય કાળમાં ખાદ્ધ, જૈન અને વૈદિક વિદ્વાનાના પ્રયત્નથી ભારતના ભિન્નભિન્ન પ્રદેશમાં વિરાટ વિદ્યાપીઠે સ્થાપન થયાં હતાં. તક્ષશિલા, કાશી, નાલન્દા, વિક્રમશીલા, ઉદન્તપુરી, મિથિલા, જગલ-મહાવિહાર અને નદ્વીપના વિદ્યાપીઠ અને ગુરુકુલ ઉલ્લેખનીય છે. આમાં દશ દશ હાર વિદ્યાર્થીએ વિવિધ વિદ્યાએ, કળાએ અને આગમાના અભ્યાસ કરી અદ્વિતીય વિદ્વાન થતા. આમાંથી કેટલાંક વિદ્યાપીઠમાં તે પંદર સેા અધ્યાપક છાત્રાને જ્ઞાનદાન અર્પતા. આ વિદ્યાપીઠામાંથી જ મહાવૈયાકરણ પાણિનિ, રઘુનાથ શિરામણ, સાર્વભામ
* એ આવશ્યનિયુવિત્તરીયા. નમ્બુએ દાયચીનું પૂર્વાધ જુઓ દુનમાંપ
का भारत भ्रमण.
૧ જુએ વાલ્મિકી રામાયણ તથા ઉત્તરરામચરિત્ર નાટક,
For Private And Personal Use Only