________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેળવણી=અને=પરીક્ષા.
આધુનિક કેળવણીની પદ્ધતિ ઉપર આજ સુધીમાં અનેક અનુભવીએએ જૂદા જૂદા દષ્ટિકાણથી પ્રહાર કર્યા છે. કળવણી અને પરીક્ષા એ બન્ને સાથે મળી આપણા યુવકાનાં બળ, તેજ અને ધનીતિ સતત શોધી રહ્યા છે. શ્રી હિમાંશુવિજયજી મહારાજે પોતાને એ જ અનુભવ આ નીચેની પંક્તિમાં લવ્યા છે.
PROPE
પ્રાચીન અભ્યાસ અને પરીક્ષાની આજના શિક્ષણતંત્ર સાથે એમણે જે તુલના કરી છે તે તે વિશેષે કરીને સમજવા જેવી છે.
આધિભાતિક અને આધ્યાત્મિક ઉન્નતિના મુખ્ય ઉપાય કેળવણી છે; માટે આને યથાર્થ રૂપમાં અંગીકાર કરવાથી જ મનુષ્ય સુખી અને યશસ્વી થઇ શકે છે.
કેળવણીનું સ્વરૂપ અને તેની પદ્ધતિના નિર્ણયને પ્રશ્ન બહુ જ કણુ છે, પરંતુ કિઠન હેાવા છતાં પણ આ પ્રશ્નને ન તા આપણે ડી શકીએ અને ન તો તેના અનાદર કરીએ; કારણ કે તેમ કરવાથી આપણે સુખી થઇ શકીએ નિહ.
કેળવણીનું મહત્ત્વ આટલું અધુ' કેમ ? દરેક દેશ, જાતિ અને ધર્મના લેાકેા આની પ્રત્યે સન્માન પ્રેમ દેખાડે છે ? પરીક્ષા લાભદાયક છે યા નહીં ? આ સમસ્યાઓના ઉત્તરમાં પ્રાચીન પદ્ધતિના વિચાર કરતાં વમાન પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવવું, એ આ લેખના ઉદ્દેશ્ય છે.
For Private And Personal Use Only