________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડીલની આત
विणओ धम्ममूलो.
વડીલ ભાની આજ્ઞા માની, પ્રત્રજ્યાના અભિલાષ મનમાં સમાવી દૃષ્ટ, આય બિલનું ઉગ્ર તપ તપતી સુંદરી દેવીના જીવનના એક ધાર્મિક પ્રસંગ શ્રીયુત ચેકશી આળેખે છે. ટૂંકી, તાત્ત્વિક કથામાં ધર્મના મૂળસ્વરૂપ વિનયનો મેધપાઠ તરવરે છે.
એક તરફ કેવળજ્ઞાની શ્રી યુગાદિ જિનેશનાં પૂનિત પગલાં અયાધ્યા પૂરીના પુરિમતાલ પરામાં થઇ રહ્યાં છે, બીજી તરફ ભરતરાજની આયુધશાળામાં દેવાધિષ્ઠિત ચક્રરત્નની ઉત્પત્તિ થઇ ચૂકી છે.
ઉભયના સમાચાર રાજવી ભરતને મળી ચૂકયા ત્યારથી જ મનમાં ગડમથલ ચાલી રહી છે. કયા કાર્યને ધરપદ આપવું' એ જ પ્રશ્ન છે. કેવળજ્ઞાન મહેાત્સવ પ્રથમ કે ચક્રરત્નની પૂજા પ્રથમ. વ્યાઘ્રતટિ જેવા ઘાટ ! અહિક ને પારલૈકિક ફળ વચ્ચે ખેંચતાણુ. કેટલીયે વિચારમાળાના મણકા ફેરવાયા.
નિ ય આવ્યો. ઉપાધ્યાય મહારાજ શ્રી યશેાવિજયજીના શબ્દોમાં કહીએ તે—
રીઝવવા એક સાંઈ, લેાક તે વાત કરેરી.' તરતજ ચતુરંગી સેના સજ્જ કરવાના હુકમ છૂટ્યા. મરૂદેવા માતાથી માંડી સારાયે પિરવારમાં તી પતિ શ્રી ઋષભદેવને વાંઢવા જવા સારૂ તૈયાર થવાના સમાચાર વાયુવેગે પ્રસરી ચૂકયા.
For Private And Personal Use Only