________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: ત્રા જળ વન કારા
કેવલી પ્રભુની વાણીના મહિમા એટલે વર્ણવાનું શું ? સંખ્યામધ માનવીએના હૃદયમાં એની સચેાટ અસર થઈ. દ ભરતરાજના સતાના અને બ્રાહ્મી સુંદરી આદિ કેટલાયે તેમની આસપાસ ફરી વળ્યા. પ્રવ્રજ્યા સ્વીકાર કરવાની અનુમતિ માંગવા લાગ્યા.
યુગલિક કાળની આખરીના એ સમય. અસિ, મસી ને કૃષીરૂપ વ્યવહાર પ્રવર્ત્યને હન્તુ અહુ લાંબે સમય નહિં થયેલા. વિદ્વત્તા ને ખુદ્ધિમત્તા ખરાં, છતાં અંતરની સરલતા યુક્ત અને વિવેક રૂપ દિવાલ સહિત.
દલીલબાજી કરતાં મહુમાન પર પસંદગી જલ્દી ઉતરતી. વિંડલનાં વાકચાને તુલા પર તેાલવા કરતાં વિવેક પુરરસર સ્વીકૃત કરવાનું શિક્ષણુ– તમન્ના-અભિલાષા ગિાચર થતાં. એની પરવાનગી પ્રત્યેક કાર્ય માં લેવાતી, તા પછી દીક્ષા જેવી પવિત્ર વસ્તુ ગ્રહણ કરતાં પૂર્વે ઋષભસેન–મરિચી આદિ મંડલી ભરતદ્રુપની આસપાસ વીંટળાઇ વળે તેમાં શી નવાઈ !
આછી પાતળી ચર્ચાપૂર્વક એક પછી એક સાને સ'મતિ મળી ચૂકી. એમાં ગિની બ્રાહ્મીના નખર પણ લાગ્યા.
સુંદરીની નજર વડીલ ભ્રાતા તરફ એકતાર થઈ રહી, પણ શું સાંભળ્યું ?
*
હાલ થાલી જા !' સંયમ લેતાં અટકાવ ! શ્રી યુગાદિજિનેશના હસ્તે દીક્ષિત થતાં રોકનાર એ કોણ ? તેમના જ જ્યેષ્ઠ પુત્ર ભરત ! સુંદરી જેવી પવિત્રશીલા-સાધ્વી સમી લલનાને નકારે। ભણનાર ભરત એ તેણીના ભાઈ જ ને !
શું ચારિત્ર જેવા પવિત્ર જીવનની તેને કિંમત નહેાતી ? ધર્મનું શું તેને જ્ઞાન ન હતું ? શું તે દીક્ષાના વિરોધી હતા ?
એવું કંઇ જ નહેાતું. રાજવી ભરત ભાગવતી દીક્ષાના મૂલ્ય સમજતા હતા. પણ એને મન સુંદરી જેવી સુશીલા, વ્યવહારકુશલા અને સુસ્વરૂપા રમણીને પેાતાના સ્રીરત્ન તરિકે નિર્માણ કરવાના મનારથ હતા. ચક્રવતીના ચૌદ રત્નામાં અંગના યાને પટરાણી એ પણ એક રત્ન ગણાય છે. લલનાઓની તા સંખ્યા વૃગિત થતાં ચાસ હજાર સુધી પહોંચે છે પણ એ સર્વીમાં પટરાણીનુ સ્થાન અગ્રપદે જ હાય છે.
For Private And Personal Use Only