________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચાસ વર્ષ: ભૂત અને ભાવી.
એક એક કરાડ કિવા ટેકરીને એળ ંગતે કાઇ સાહસવીર પર્વતમાળાના એકાદ શિખરે જઇ અને આમેદ અનુભવે તેમ જૈન સમાજ છેલ્લા પચાસ વર્ષની પ્રગતિને આંક માંડે તે એકકાઈ પણ સમાજપ્રેમીને આનંદ અને અભિમાન રસ્ફુર્યા વિના ન રહે. ભૂતકાળ જેટલા ગારવવતા તેટલા જ વર્તમાન અને ભવિષ્ય કાળ સમુવલ ૐક આશાવાદીને શ્રીયુત મેા, ગિ. કાપડિયાને લેખ નવી પ્રેરણા પારો.
પચાસ વર્ષોંના ભૂતકાળ પર નજર કરીએ, પચાસ વર્ષોંના ભવિષ્યકાળ પર ૪૯૫ના દોડાવીએ. ખૂબ જાણવા વિચારવાની સામગ્રી મળે તેવું છે; કદાચ વિચારસૈય ન થાય તે પણ વિચાર કરવાની રસસામગ્રી મેટા પ્રમાણમાં જરૂર પ્રાપ્ત રાય તેવું છે.
For Private And Personal Use Only