________________
ગુજરાતી સામિયક પા
પુરતા અવકાશ છે; અને જે પત્રા ચાલુ છે તેમાં પણ સુધારાવધારા દાખલ કર્યાંથી, તેને ઉપાડ અને પ્રચાર જરૂર વધશે.
આપણે હવે એ ધંધાના અંગે ઉપસ્થિત થતા કેટલાક પ્રશ્નો તપાસીએ. પ્રથમ તે। . આપણા છાપાંએનું મુદ્રણ કાય સારૂં અને સફાઈબંધ તેમ ઝડપથી કરી શકાય તે માટે છેલ્લી સુધરેલી ઢબનાં, તેનાં ઉપકારક સાધના સહિત, મ્હોટાં મુદ્રણયંત્રા ખરીદ કરવાં જોઈ એ.
અગાઉ એક છાપખાનું ટુંકા ભડાળથી અને એકલે હાથે ચાલી શકતું; પણ અત્યારે હરીફાઇ એટલી બધી વધી પડી છે કે મેટા પાયાપર છાપખાનાનું કામ ઉપાડયા વિના નવી પારસ્થિતિને પહોંચી ન શકાય.
આ પરિસ્થિતિનું પરિણામ એ ઉદ્ભવ્યું છે કે એ આખાય ધંધા મૂડીવાળાના હાથમાં જઇ પડયા છે. જબરજસ્ત યંત્રા ખરીદવામાં પુષ્કળ નાણું જોઇએ છે તેમ પત્રના ચાલુ ખ માટે હાથ પર સારી રકમ ફાજલ રાખવી પડે છે, જે સામાન્ય સ્થિતિના મનુષ્યાથી બની ન શકે.
ધિનેકા એકલા વા એ પાંચ જોડાઇને આ પત્રા ખરીદી લે છે અને તેના એકહથ્થુ કબજો કરે છે; અને પછી પત્રની તેએ જે નીતિ નિતિ કરે તદનુસાર એ પત્રા ચલાવાય છે.
નવી ગોઠવણથી પત્રકારત્વની ખીલવણી સારી થવા પામી છે એ ખરૂં, પણ પત્રકારિત્વના સ્વાતંત્ર્ય પર તેથી તરાપ પડી છે, એની ના પાડી શકાશે નહિ.
તંત્રી મંડળ એક રીતે એ મૂડીવાળી સિન્ડીકેટનુ વાજિંત્ર થઈ પડે છે, એમ કહેવામાં કાંઇ ખાટું નથી; અને એ સ્થિતિ હાલતુરત અનિવાય છે. આપણા પત્રકારિત્વને મુંઝવતા ખીજો પ્રશ્ન લેખકના પારિતાષિકના છે. ઈંગ્રેજી છાપાંઓ તેના લેખકેાને સારી રીતે પૈસા આપે છે, તેનુ જોઈ ને આપણા લેખકો પણ તેમના લખાણના પૈસા મળવા માગણી કરે છે અને તે માગણી વાસ્તવિક અને વાજખી છે.
ગુજરાતી પત્રાને આપણે ખીલવવાજ ઇચ્છતા હેાઇએ તે લેખકોને જેમ પત્રમાં કામ કરનારા અન્યને પૈસા અપાય છે, તેમ યેાગ્ય પારિતાષિક આપવું જ જોઇએ અને એક સિદ્ધાંત તરીકે તે સ્વીકારાવું જોઇએ. એ વાત ખરી છે કે આપણે અહિં જ્ઞાનને પવિત્ર માનવામાં આવ્યું છે; અને તેનું નાણાંમાં કદી મૂલ્ય થયું નથી; એવી માન્યતાથી મહાત્માજી એમના લેખા છાપવાને સને છૂટ બક્ષે છે.
વળી આપણા પદ્માની આર્થિક સ્થિતિ સારી નથી એવી દલીલ
૨૧.