________________
પુસ્તકનું રૂપવિધાન
ફૂટનોટામાં સ્મૉલ પાઇકા કરતાં આ લાઁગપ્રાઇમર ટાઇપ વાપરવા વધુ ચિત છે અવતરણા અને પિરિશા માટે ઉપયાગી આ માલ પાઈકા ટાઈપ દેખાવે ગ્રંથદેહ માટે સ કામમાં સમાન્ય થએલા આ પાઈકા ટાઇપ એક જ છે પાઇકા બ્લૈક એટલે જાડા કદના પાઇકા; પૃષ્ઠપ ક્તિઓમાં તે તરી આવે એવાં પેઢામથાળાં માટે આ સ્માલ બ્લેક ટાઈપ જેવા સુંદર મરોડના આ સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ટાઈપ અને તેનું જ જાડું રૂપ તે આ સવાઇ પાઈકા Řક આ ગ્રેઇટ પ્રાઈમર અને ગ્રેટ પ્રાઇમર લૈંકના કરતાં તા આ સુડેાળ અઢાર પાઈન્ટ ગુજરાતી વધારે રૂપાળા મથાળાં માટે આ ટુલાઈન ટાઈપ ઉપચા શ્રી લાઇન તો એમાં જવલ્લે ફોર લાઇન ટાઇપનો
નાનાં બાળકો (૧૪-૧૫ વર્ષીની વય સુધીનાં)ને માટેનાં પુસ્તકોમાં સવાઈ પાઈકા ખીમાં વાપરવાં હિતકર છે. બાળકેાની કુમળી દૃષ્ટિશક્તિ તથા વાંચન પર હજી સ્થિર થતી આવતી નજરને માટે એને ગાળ દેખાવડા મરેડ અને મેાટું કદ ચગ્ય છે. અથવા તો એછું ભણેલા પ્રાકૃત વર્ગ અને લોકસમાજના વાચન માટેનાં પુસ્તકો (ભજનેાની ચેાપડીએ, ગુટકા વગેરે જેવાં) માટે એ ખીમાં જરૂરનાં છે. આ ઉપરાંત કોઇ એછા લખાણવાળી પણ સુંદર રૂપધડતરવાળી મેાટા કદની ચેાપડીની edition-de-lux (જેને આપણે અમીરી આવૃત્તિ કહી શકીએ ) તૈયાર કરવા માટે એ સુડેાળ ઘાટને ટાઇપ સારે। પડે.
સુંદર ભરાડના એવા જ એક બીજો ટાઇપ છે; તે અઢાર પાઇન્ટ ગુજરાતી. નવજીવન પ્રકાશન મંદિર'ના સમયથી આ લખનારે ત્યાંથી પ્રથમ તે ચાલુ કર્યો તે પહેલાં તે તદ્દન ખૂણે પડેલા હતા અને જવલ્લે જ કાઈ છાપખાનામાં પણ મળતા. આજે તે તેણે પેાતાનું યોગ્ય સ્થાન સ સ્થળે પ્રાપ્ત કરી લીધું છે. તેની પહેલાં વપરાતા લગભગ તેના જ કદના
૬૩
6