________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ગીરધરભાઇ પિંડોષક નહેાતા પણ કુળપોષક હતા. પેાતાના ભાગ્યાય થયા પછી પેાતાના માટાભાઈની તેમણે ધણી સારી રીતે ખરદાસ કરી હતી. કારણ તેમના શેઠની દુકાન ભાગ્યા પછી તે છેક ખેરાજગારી થયા હતા તેથી તેમને જે આશ્રયની અગત્ય હતી તે પોતાના ભાઈ તરફથી મળી. તેમનુ ધર બંધાવી આપ્યું તથા કકુભાઈને એકજ પુત્ર જે મેટી ઉમરે એટલે પચાસ વરસે થયા હતા તેને ભણાવી ગણાવી પાવરધા કીધા ને ધંધે લગાડયા. પેાતાના ખીજા ભાઇ પરભુદાસનું સરક્ષણ કર્યું એટલું જ નહીં પણ તે મુવા પછી તેમની ધણીયાણી તથા દીકરીને પાળી. દીકરી પરણાવી ને તેને છેાકરાં થયાં. છેક કનિષ્ઠ બંધુ વિભુખણદાસ હતા. તેમને પણ સારી રીતે ખરદાસથી ઉછેરી વકીલાતની પરીક્ષા અપાવી, તે ધંધા શીખવ્યા. તે પણ સારા સમૃદ્દીવાન પછવાડેથી થયા. અંગ્રેજ સરકારે પ્રથમ તે વખતે સ્ટાંપના કાગળ કાહાડયા હતા. ભરૂચની રૈયતે સંપ કીધા કે એ કાગળ કાએ દસ્તાવેજના કામમાં વાપરવા નહીં. વીજભુખણુદાસ જાતે વકીલ હતા તેણે હીમત ચલાવી ને કાગળના ઉપયાગ કર્યો તેથી લેાકટાળે મળી તેને જીવ લેવા તૈયાર થએલા એ ખખર ગીરધરભાઈને પડવાથી તરત તેની મદદે ગયા ને લેાકને સમજાવી તે સંકટમાંથી પેાતાના ભાઈને કષ્ટમાંથી દુર કર્યાં. એ પરથી ગીરધરભાઈની સમયસૂચકતા તથા ભ્રાતૃભાવ જણાઈ આવે છે.
એ સદ્ગસ્થ પોતાના કુટુંબની સંભાળ લેતા એટલુંજ નહીં પણ મિત્રમ`ડળની તેમજ પેાતાના તાબાના નાકરા કે દેણદાર આસામીઓની પણ ખરદાશ કરતા. વખતેાવખત અનાજ સલ ભરાવી આપતા તથા તેમના શુભાશુભ કાર્ય વેળાએ પણ સારી તપાસ રાખતા. વેપારી મડળમાં સારી પ્રતિષ્ઠા હતી. ધણા લોકો એમના અનુભવનો લાભ મેળવવા સલાહ પુછવા આવતા અને કજીઆ ક’કાસનું સમાધાન કરવા પાછળ ઘણી
કાળજી રાખતા.
અગર એમના મોટાભાઈ કકુભાઈની પેઠે એમણે ધને બહાને પ્રવાસ કરેલા જણાતા નથી પણ પ્રવાસમાં એમની ચંચળાઇ ને ખખડદારીને એક દાખલા જાણવામાં આવ્યે છે. એ પોતાના શેઠ પ્રાણનાથ ખીજાભાઇને પરણાવા સારૂ ખરાત લઈને ભાવનગર તાખાના સાવરકુંડલા ગામ તરફ જવા સારૂ ભરૂચથી નીકળ્યા. તે વેળા શેઠના પીત્રાઈ વરગની
८