________________
ગ્રંથકાર ચરિત્રાવલી
તેથી કામ કરવાને એક ચાકરડી આપેલી હતી. આ અરશામાં આ જીલ્લામાં વરસાદ નહી પડવાથી દુકાલની અસર થએલી તેથી ગરીમાને અનાજ આપવા શારૂં ભુખણુભાઈ એ અનાજના કાઠાર ભરાવેલા તે ઉપર ભગતીદાશને નાકર રાખેલા તે વખતે હેમની ગરીબી છતાં પેાતાને ઘેરથી જે એક બે મુઠી અનાજ બની આવતું તે કોઠારમાં નાખતાં એવી તરેહની ધરમની નીસ્કા જોઈ તેથી લલુભાઈના પ્યાર હેમના ઉપર ધણા થયા અને ભારતીઓની દુકાનના મુનીમ કરા. વલી એ વખતમાં ભરૂચ શેહેરના મેહાડ વાણીઆની નાતના વહીવંચા આવેલા તે ખબર લલ્લુભાઈ ને થવાથી તે લોકોના દફ્તરા ખાલી લખાવી તે લેાકેાને કાહાડી મુકેલા તેનુ કારણ પણ એજ કે જો જીવણદાશના વશ જીવતા છે એમ માલમ પડે તે અમદાવાદના ભાટા આવી તોફાન કરશે. હવે લલુભાઈના માશી તે ભુખણભાઇનાં ખેડન જે કે ભગતીદાસ સાથે પરણેલાં તે નાધલી વયમાં એટલે શાલ શતર વર સની વયમાં મરણ પામ્યાં તેથી ભગતીદાશ ફરીથી એક ધનકાર નામની કન્યા સાથે પરણા જેને પેટે સને ૧૭૭૩ માં કકુભાઇ શને ૧૭૭૭ માં ગીરધરભાઇ સને ૧૭૮૦ માં ઇછા ખેહેન શને ૧૭૮૪ માં પરભુદાશ સને ૧૭૮૯ માં વીજભુખણદાશ શને ૧૭૯૪ માં મનેારભાઈ મળી પાંચ કરા ને એક છેકરી થઈ ખરા ખરબચરવાલ થયા પણ એ અરશામાં મેટા છેકરા *કુભાઇ તા. ગીરધરભાઇ આવી મલા તેથી ખરચની પીકર ઓછી થતી ચાલી.
૨૬