________________
ગ્રંથકાર રિત્રાવળી
ધાર્મિક લાગણી એટલી તીવ્ર છે કે ભાગ્યેજ તેએ નિમાઝ પઢવા નું ચૂક્યા હોય; પછી તેએ મુસાફરી કરતા હાય કે ઘરમાં બેટા હેાય; સાજા હાય કે માંદા હોય.
ખરેખર એમનું જીવન આખા દિવસ કાંને કાંઇ જાહેર પ્રવૃત્તિએમાં શકાયલું રહે છે; તેમ પ્રજા અને સરકાર ઉભયને તે સારે। વિશ્વાસ ધરાવે છે. એમની લેાકપ્રિયતા પણ ઘેાડી નથી.
તેમ છતાં યથાવકાશે તેએ સાહિત્યમાં થેાડું થાડુ લખતા રહે છે. હમણાં તેમણે સેાસાટી માટે ઉર્દૂ સાહિત્યના ઇતિહાસ લખી આપવાનું કામ સ્વીકાર્યું છે.
: એમની કૃતિ
:
૧. મુસલમાનાની ચડતી પડતીના ઇતિહાસ ૨. લવાદ માર્ગદર્શક ૩. સર સૈયદ એહેમદનું જીવનચરિત્ર
પુ
સન ૧૯૦૬
૧૯૧૧
૧૯૧૩
,,