Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
નદી નહેર સુ-રસાળ ભૂમિમાં, અનંત મેં બીજ સુવર્ણ વાવિયાં; લચી રહ્યાં ખેતર પાકભારથી, સંધ્યા નમી, મેલ લણ્યા કણેકણ. અને હસે ધાન્ય તણા મહાગિરિ સુવર્ણવર્ણ મૃદુ સાંધ્યતેજથી રસ્યા, ધર્યા એ તુજ પાદયુગ્મમાં સુગંધ વ્યાપી જગ કર્મધૂપની.
તનસુખ ભટ્ટ
અધ્ય
(મંદાક્રાન્તા) જંપે શું એ પ્રલય જવર તાપે તપેલો પ્રબુદ્ધ ? મીચામાં શું વીજળીતણખા વેરતાં ઉગ્ર નેન ? રૂંધાઈ શું અહીં પડી ગયો દ્ધ આત્મા અચેન? કે બૂઝાઇ પ્રજ્વલિત શિખા કાતિની કર્મશુદ્ધ ? આજે હૈયાં વિચલિત બની નેણ આંસુ નીગાળે, શા રેલાયે હદયભરની વેદનાના વિલાપ ! ઢળ શાને વિફળ નયનાશ્ર કરીને પ્રલાપ, છાંટયાં એણે તન–ફાધરને રાષ્ટ્રસંક્રાન્તિકાળે હોમ્યું જેણે નિજ શરીરને દેશકલ્યાણય, રાખ્યો વિશે સજીવ ઉજળી ભાવનાને હુતાશ; વેર્યો જેણે યુગજીવનની પ્રેરણાનો પ્રકાશ, પંખા એ પ્રિય સ્વજન, સૈનિક સ્વાતંલગ્ન. ચોળી એણે યુગશરીરને ભસ્મ શેણિતભીની, તેડી એણે જડ જીવનની શંખલા પૂર્વજોની.
ચમનલાલ ગાંધી
૧૬૮

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280