Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 248
________________ મનું હ. દવે. (કાવ્યતીર્થ) હાલ એ મહર્ષિ કપિલના સાંખ્ય દર્શનને અભ્યાસ કરી રહ્યા છે. “સહિણી–મહાર” નામનું લગભગ ત્રણ હજાર લીટીનું વિસ્તૃત કાવ્ય ચેડાજ વખતમાં પ્રગટ કરનાર છે, જેને પંચમ સર્ગ “આત્માને આર્તનાદ” “સાહિત્ય” માં છપાયો છે. આ તેમની ઓગણીસ વરસની કારકિર્દી. સમર્થ નાટયકાર બાબુ બ્રિજેન્દ્રલાલ રોયની એમના ઉપર ઉંડી અસર થઈ છે. એમના એ પ્રિયતમ લેખક છે. એમનાં કાવ્યો, લેખો વગેરે અવારનવાર સાહિત્ય”, “યુવક”, “સેવા”,“ પ્રચારક”, “ઉષ:કાળ” એ માસિક અને “ગુજરાતી”, “મુંબઈ સમાચાર”, “વીસમી સદી”, “બે ઘડી મેજ” એ અઠવાડીકેમાં પ્રગટ થયા કરે છે. એમના પ્રિય વિષય સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે. :: એમની કૃતિ :: ગ્રામજીવન સન ૧૯૩૨ ૧૪૩

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280