________________
ગ્રંથકાર ચરિત્રાવલી .:: એમની કૃતિઓ :: ઈસપ નીતિની વાત. હિંદુસ્તાનને ઇતિહાસ. બીજગણિત. વાચન પાઠમાળા. બ્રીટીશ ઈડીઆ.
પરિશિષ્ટ ૧ | [ રણછોડદાસની શૈલીના નમુના નીચે આપ્યા છે. ]
“તેણે નીતિ બતલાવવા સારૂ જે વાતો જેોિ હતિ, તેઓ ઉપર હેના મુઆ પછી લોકોની પ્રીતિ વત્તી વસ્તી થતી ગઈ અને બાળકોને સદાચરણને માર્ગ લગાડવા સારૂ તે વાતનો ફેલાવ ઘણે થતે ગયે. આગળ ઘણેક વરસે, આથેન્સના લેકેયે જે વારે પેલા સપ્ત મહા જ્ઞાનિનાં પુતળાં કરીને સ્થાપ્યાં, તે વારે તેમની સાથે ઈસાપનું પણ પુતળું કરીને સર્વની આગળ હોખરે બેસાડયું એ ઉપરથી હેની કેટલી પ્રતિષ્ઠા થઈ એ સાફ જણાય છે.”
“ઇસાપનો વૃત્તાંત” ઈસાપે એ વાત ગ્રીક ભાષામાં રચિયે, પછી તે ભાષામાંથી ઘણી ભાષાઓમાં તેઓનાં ભાષાંતરો થયાં, તેમાંથી મરાઠી બોલીમાં થઇ, તે ઉપરથી ગુજરાતી બોલીમાં એને તરજુમે થયો.”
“ઇસાપને વૃત્તાંત” ભાષાંતરની શેલી.
પિતે સર્વ અંગે સુંદર નથી, તેથી સ્ત્રિયાયે ખેદ કરવો નહી. ખોડલે અવયવ છે તે જ વખતે તેઓના પતિવ્રતપણાના રક્ષણ વિશે કામ લાગે છે, તે સુંદર અવયવ લાગતું નથી. પતિવ્રતપણું સ્ત્રિઓનો પ્રાણ છે, તે જેને નથી હોતું તે પ્રેતના જેવિ જાણવિ.”
“ઈસાપનીતિની વાતે.” નાંખતાં શી શી રીતની મુશ્કેલીઓ પડેલી, તેને કાંઈક અંશે આપણનેએટલે તે કેળવણીનું ફળ ભોગવનારને–જે ચિતાર મળે છે તે રા. ઝવેરીલાલભાઈની સૂચનાનું ફળ છે, એ જાણી દરેક ગુજરાતીને આનંદ થયા વગર રહેશે નહિ.
કુ, મો, ઝ,