________________
ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસ અર્થે સહાયક ગ્રંથા
ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસ અર્થ માગદર્શીક અને સહાયક પ્રથાની સૂચી
[ ચાલુ વર્ષોંમાં જે. એમ. રાખ`સન સંકલિત * Courses of Study ” એ નામનું પુસ્તક જોવામાં આવ્યું; અને એ દૃષ્ટિએ ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસમાં સુગમ થઈ પડે એવાં ઉપયેાગી પુસ્તકાની એક યાદી તૈયાર કરવાના વિચાર સ્ફૂર્ક. તે માટે કાલેજના ખી. એ, ના વર્ગમાં અભ્યાસ કરતા ગુજરાતીના વિદ્યાર્થીઓ તરફથી એવી એક યાદીની માગણી પણ થતી હતી. ઉપલબ્ધ સાધના પરથી તે અત્રે આપી છે, પણ તે સંપૂર્ણ વા સ દેશી હાવાના દાવા કરતી નથી.........સુપાદક ] નરસિંહરાવ ભેાળાનાથ——
Gujarati Language aud Literature, Vols I & II (MacMillan & Co )
[Wilson Philological Lectures ] ગુજરાતી સાહિત્યપર વ્યાખ્યાના—
વસનજી માધવજી ઠક્કર લેક્ચર્સ ( ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨) [ ગુ. વ. સાસાઈટી ]
સ્મરણ મુકુર મનેામુકુર
ડા. શ્રીઅરસન—
*
""
Linguistic survey of India, Vol. IX, Part 2 [ ગુજરાતી પુરતા ભાગ; તેને અનુવાદ ગુજરાત શાળાપત્ર માં છપાયા છે, —ગવર્મેન્ટ બુકડીપા–દિલ્હી.
એલ, પી. ટેસેટારી—
Notes on the Grammar of the old Western Rajasthani with special reference to Apabramsha and to Gujarati and Marwadi.
[ Indian Antiquary, Vol. 43, February 1914 and following.]
સિદ્ધ હેમચંદ્ર——અધ્યાય ૮ મેા પદ ૪, સૂત્રેા [ સદરહુ સૂત્રેાને ગુજરાતી તરજુમા જૈન
ઃઃ
૫૭
૩૨૯ થી ૪૩૯ ગૂર્જર કવિયા, ભા. ૧ માં આપવામાં આવ્યા છે. ]