Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
भिन्नग्रन्थेः कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् ।।१४/१७ ।। (पृ.९६६) સમ્યગ્દષ્ટિ જીવની કુટુંબપોષણ વગેરે પ્રવૃત્તિ પણ કર્મબંધકારક નથી.
कुटुम्बचिन्तनादियोगेऽपि शुद्धपरिणामेन सदनुबन्धस्यैवोपपत्तेः ।।१४/१७ ।।(पृ.९६६) કુટુંબની ચિંતા વગેરે ખરાબ પ્રવૃત્તિ હોવા છતાં સમકિતીના આંતરિક પરિણામ શુદ્ધ હોવાના કારણે તેના અનુબંધ સુંદર જ પડે.
निजाऽऽशयविशुद्धौ हि बाह्यो हेतुरकारणम् ।।१४/१८।। (पृ.९६८) પોતાનો આશય વિશુદ્ધ હોય તો બાહ્ય હેતુઓ કર્મબંધના કારણ બની શકતા નથી.
भवहेतूनामेव परिणामविशेषेण मोक्षहेतुत्वेन परिणमनात् ।।१४/१८ ।। (पृ.९६९) સંસારના હેતુઓને જ સમકિતી પોતાના વિશિષ્ટ અધ્યવસાય દ્વારા મોક્ષના હેતુ તરીકે પરિણાવે છે.
परिशुद्धोहापोहयोगस्य सम्यगनुष्ठानाऽवन्ध्यकारणत्वात् ।।१४/१८ ।। (पृ.९७१) અત્યંત વિશુદ્ધ થયેલી વિચારસરણી સમ્યગું અનુષ્ઠાનનું અવંધ્ય કારણ બને છે.
શાસ્ત્રમાસિગ્નમવ્યસ્થ મનમામિ વિધી 19૪/૨૦| (.૧૭૭) આસન્ન મોક્ષગામી જીવને પારલૌકિક કાર્યમાં શાસ્ત્ર જ પ્રમાણભૂત છે.
निरनुवृत्तिदोषविगमे हि गुरुलाघवचिन्ता-दृढप्रवृत्त्यादिकं हेतुः ।।१४/२४ ।।(पृ.९८६) દોષો ફરીથી પાછા ન આવે તે રીતે દોષહાનિ કરવાનું કારણ
ગુલાઘવજ્ઞાન, દઢપ્રવૃત્તિ વગેરે છે.
અનુવશ્વશુદ્ધાનુષ્ઠનાત્ કોષનિઃ સાનુવસ્થા 19૪/રજી (પૃ.૬૮૭) અનુબંધશુદ્ધ અનુષ્ઠાનથી થતો દોષઉચ્છેદ ઉત્તરોત્તર દોષનાશને લાવનાર હોય છે.
तत्त्वसंवेदनाऽनुगतमनुष्ठानमुत्तरोत्तरदोषविगमाऽऽवहमेव भवति ।।१४/२६ ।।(पृ.९८८) તત્ત્વસંવેદનશાનથી ગર્ભિત અનુષ્ઠાન ઉત્તરોત્તર કાળમાં દોષહાનિને લાવનાર જ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org