Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१४- अपुनर्बन्धक द्वात्रिंशिका
ચૌદમી બત્રીસીની પ્રસાદી )
मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्यात् ।।१४/५।। (पृ.९४३) કર્મમલનો થોડો પણ ઘટાડો થાય તો જીવ અપુનબંધક જ બની જાય.
शान्तोदात्तत्वविरहे क्रियाऽपि विपर्यासजनिता न तु तात्त्विकी, સ: સુવપ્રવાદાંડનુત્થાનાત્ ૦૪/૮ (પૃ.૧૧૦). શાન્તતા અને ઉદાત્તતા ન હોય તો ગુરુપૂજનાદિ સ્વરૂપ ધર્મક્રિયા પણ વિપર્યાસજનિત સમજવી, તાત્ત્વિક નહિ. કારણ કે તેવો જીવ ધર્મારાધના કરે તો પણ તેને અંદરમાં આનંદનો પ્રવાહ પ્રગટતો નથી.
यदा त्वात्मस्वभाव एव भूयान् भवति तदा तेनाऽपि क्लेशाऽभिभवः कर्तुं शक्यते ।।१४/१२ ।। (पृ.९६०) જ્યારે આત્મસ્વભાવ પુષ્કળ તાકાતવાન સ્વરૂપે પ્રગટે છે, આત્મદશા ઉન્નત બને છે, ત્યારે આત્મસ્વભાવ વડે પણ કર્મજન્ય ફ્લેશનો પરાભવ કરવાનો શક્ય બને છે.
પ્રત્યેદં શુમપરિણામવૃદ્ધિ યોત્તમ્ ૧૪/૧૧ (પૃ.) રોજ શુભ પરિણામની વૃદ્ધિ થવી એ જ યોગનું ફળ છે.
सम्यग्दृष्टेहि मोक्षाऽऽकांक्षाऽक्षणिकचित्तस्य या या चेष्टा સા સા મોક્ષપ્રતિપર્યવસાનનિવા 9૪/૧દ્દા (પૃ.૨૬૬) મોક્ષની ઈચ્છાથી સતત વ્યાપ્ત હૃદય હોવાના લીધે સમ્યગ્દષ્ટિની
જે જે પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિ અંતે તો મોક્ષની જ પ્રાપ્તિ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org