Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૪ મુંબઈની બે કેલેજોના પ્રોફેસરોને અભિપ્રાય.
મુંબઈ તા. ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલ મંગળદાસ પ્રમુખ : શ્રી અખિલ ભારત છે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકેટ
પૂજ્યાચાર્ય શ્રી ઘસીલાલજી મહારાજે તેયાર કરેલા આચારાંગ, દશવકાલીક આવશ્યક, ઉપાસકદશાંગ વગેરે સૂ અમે જોયા. આ સૂવે ઉપર સંસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે અને સાથે સાથે હીંદી અને ગુજરાતી ભાષાંતરે પણ આપવામાં આવ્યાં છે. સંસ્કૃત ટકા અને ગુજરાતી તથા હીંદી ભાષાંતરે જોતાં આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચેટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ગ્રંથમાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વતા મુગ્ધ કરી દે તેવી છે. ગુજરાતી તથા હીંદીમાં થયેલા ભાષાંતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નેધપાત્ર છે. એથ વિદ્વદજન અને સાધારણ માણસ ઉભયને સંતોષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રમાંથી હજુ ૧૩ સત્રે પ્રગટ થયાં છે. બીજા ૭ રાત્રે લખાઈને તિયાર થઈ ગયાં છે. આ બધાં જ સૂત્રે જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર-સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણુશે એમાં સંશય નથી. આચાર્યશ્રી આ મહાન કાર્યને જૈન સમાજને-વિશેષત: સ્થાનકવાસી સમાજને સંપૂર્ણ સહકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ.
છે. રમણલાલ ચીમનલાલ શાહ
સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ. છે તારા રમણલાલ શાહ
સેટ્ટીયા કેલેજ, મુંબઈ
રાજકેટની ધર્મેન્દ્રસિંહજી કેલેજના કેફેસર સાહેબને
અભિપ્રાય.
જમહાલ
જાગનાથ પ્લેટ
રાજકોટ, તા ૧૮-૪-૫૬ પૂજ્યાચાર્ય પં. મુનિ શ્રી ઘાસલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યમાં વ્યાપ્ત થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયોગી થઈ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક, શ્રી વિપાકકૃત વિ. મેં જયાં