Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશવૈકાલિક સુત્ર વિગેરે સુ જયાં તે સુત્ર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષા એમાં રહેવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણુંજ લાભદાયિક છે. તે વાંચન ઘણુંજ સુદર અને મને રંજન છે આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અઘાત પુરૂષાથે કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે આ સુથી સમાજને ઘણુ લાભનું કારણ છે
હંસ સમાન બુદ્ધીવાળા આત્માઓ રવપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે માટે દરેક ભવ્ય આત્માઓને સુચન કરું છું કે આ સુત્ર પિતાપિતાના ઘરમા વસાવાની સુંદર તકને ચકશે નહિ કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરપરા ને પુષ્ટીરૂપ સુત્રે મળવા બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમા મહાન નિર્જરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ એજ
લી શારદાબાઈ સ્વામી
ખંભાત સંપ્રદાય
બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામીને અભિપ્રાય
ધ ધુકા તા ૨૭–૧–૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઈ પ્રમુખ અ. ભ૦ ૦ સ્થા. જૈનશાસ્ત્ર ઉદ્ધાર સમિતિ મુ. રાજકેટ
અત્રે બીરાજતા ગુરુ ગુરુને ભડાર મહાસતિજી વિદુષી મેઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિઠાણા અને સુખશાતામાં બીરાજે છે આપને સુચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશે એજ આશા છે
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલા સુત્રે ભાઈ પિપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલા તે સુ તમામ આઘઉપાન વાચા મનન કર્યા અને વિચાર્યા છે તે સુત્ર સ્થાનકવાસી સમાજને અને વિતરાગ માર્ગની ખૂબજ ઉન્મત્ત બનાવનાર છે તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાય ૨૫થી ભરેલી છે તે આપણું સમાજ માટે ગૌરવ લેવા જેવું છે હરસ સમાન