________________
િકર્તા નારા અગાપતિઃ ( રૂદ મં. ૪ સુકા પ૩).
“પ્રકાશ તથા વૃછયાદિએ કરી પાલન કરનાર સૂર્ય, ગૃહે તથ ભૂલોકને ધારણ કરનાર છે. સૂર્યરા સત મિમઃT ( રૂગ્વદ ૮ નં. ૭૨ સુત્ર ૧૬ ).
“સૂર્ય સાત કિરણેએ કરી ”
अप्रिया इतो अष्टिमुदीरयति मरुतःसृष्टां नयन्ति यदा खलु वा असावादित्योन्याश्मिभिः पर्यावर्ततेऽय वर्षति
| ( યજુ. કાં. ૨ પ્ર. ૪ અ. ૧૦). અગ્રિજ વૃષ્ટિને પ્રેરે છે. અર્થાત આ પૃશ્વિમાંથી વરાળરૂપ પાદ્રારા આકાશમાં વૃષ્ટિ ઉત્પન્ન કરે છે, તેને વાયુ જુદે જુદે સ્થળ લેઇ જાય છે અને જ્યારે આ સુર્ય તીવ્ર કિરણોયે અતિશય તાપ કરે છે ત્યારે વર્ષે છે.”
લિપિ ગણિતિરી ( અથવ. ક. ૧૪ અ. ૧ નં. ૧ ).
“ચંદ્ર સૂર્યથી પ્રકાશિત થાય છે.”
આ પ્રમાણે ખગોળ, સંગિત. શિલ્પ, યંત્રાદિ વિશાઓ વદમાં બીજરૂપે રહેલી છે. પણ આપણા દેશના લોકોમાં શોધકવૃત્તિનો અભાવ હોવાથી વિદ્યાઓનું ખરું સ્વરૂપ બહાર પ્રસિદ્ધિમાં આવતું નથી. કેટલાક વર્ષ ઉપર મુંબાઈમાં રા. રિવરામ બાપુજી તળપદે નામના એક ગૃહસ્થ વદના આધારે વિમાન બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો અને તેમાં તેમને યશ પ્રાપ્ત થાય એવી તેમણે કરેલા પ્રયોગ ઉપરથી ખાત્રી થઈ હતી. પરંતુ ધનાદિની પ્રતિકુળતાને લીધે તેમને અંતરાય નડવાથી તેઓ પોતાની ઈચ્છા પાર પાડવા અશક્ત નિવડયા હતા. આ ઉપરાંત રાજામજના ધર્મ, પિતાપુત્રના ધર્મ, પતિપત્નિના ધર્મ, વિગેરે દરેક બાબતો વિશે વદમાં વર્ણન છે.
વર્તમાન જમાનામાં વેદાદિના ગાનથી રહિત લાકે વેદત્રયીના નામથી
દયજુર્વેદ અને સામવેદ એ ત્રણનું જ ગ્રહણ કરે છે. અને ચોથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com