________________
૧૮ ઘણાક લેકે રોપામી ભાવિક થઈ તેના અનુયાયી થયા. જે બ્રાહ્મણ રાયના મૂલમથી કે કબૂના લોભે શિવ મત છોડયો નહતો, તેઓ પણ ચલિત થયા ! આ પંથ ગુજરાત, કાઠિયાવાડ, છ, મુબાઈ, મેવાડ અને મારવાડમાં ઘણે ફેલાયો છે. અને તેમાં ભાટિયા, લુવાણા, વાણિ, સોની, સુતાર, કણબી, કાછીયા, લુવાર અને ક્ષત્રી વર્ગના લેકે છે.
આ સંપ્રદાયના અનુયાયી સ્ત્રી પુરૂષોની એવી માન્યતા છે કે “દેવી છને ઉદ્ધાર કરવા માટે શ્રી કૃષ્ણ કળીયુગમાં શ્રી વલ્લભાચાર્ય રૂપે અવતાર લીધો હતો, તે મહાપ્રભુજી હતા અને તેમના વંશના આચાર્યો પણ શ્રી કૃષ્ણ સ્વરૂપજ છે ! તેથી તેમની સેવા પંજદિ કરી સર્વ પ્રકારે તેમની મને વાંચછનાને સતાબ આપે એજ વૈષ્ણવ માત્રને મુખ્ય ધર્મ છે !! તેમના ચરણ સ્પર્શથી પોતે પવિત્ર થવાનું માને છે, કેટલાક તેમનું જૂઠ પ્રસાદ ગણીને ખાય છે, તેમને
વ્યાદિકથી સંતોષે છે અને તેમની આજ્ઞાને ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ગણી માથે ચઢાવે છે !! પુરુષો કરતાં સ્ત્રીઓની વધુ આસ્થા જણાય છે, તે એટલે સુધી કે, કઈ કાઈ તે દર્શન કર્યા સિવાય પાણી સરખંય પીતી નથી અને પતિની આજ્ઞા કરતાં ગુરૂની આજ્ઞાને વિશેષ માને છે !!!
આ અંગારિક પંથમાં ભાવિક ભક્ત ભક્તાણીઓએ ગાદીપતિ આચાર્યોને કૃષ્ણ રૂપે ભજી ભાવકાઓએ અનાચાર વધારી દઈ અનિતિનો પ્રચાર કરતા હોવાનું જાણવામાં આવતાં સુધારાવાળાઓએ કલમ અપ તરવાથી તેમના ઉપર સખ્ત મારો ચલાવી તેમની યુદ્ધ ઠેકાણે આગવા પ્રયત્ન કર્યો હતો; તે પણ હજુ અનાચાર અને અનિતિ બાબત લોકાપવાદ ચાલુજ છે ! તે દુર થવા સારૂ યોઓને ચણે સ્પર્શ નહિ કરવા દેવાને, શ્રી પુરૂષને મંદિરમાં દર્શન કરવા જવા આવવાના જુદા જાદા રસ્તા રાખવાને, અને રાત્રીએ દર્શન નહિ કરાવવાને બંદોબસ્ત થવાની જરૂર જણાય છે. નિતિનું ખુન કરે તેવી વિષયોજક રાસલીલા તે બિલકુલ બંધ થઈ જવીજ જોઈએ.
૧ * કન્યપ્રકાશ • પર મારફતે પ્રસિદ્ધ સુધારક કરસનદાસ મૂળજીની નાગેવાની નીચે આ પ્રયત્ન થયો હતો. જેમાંથી પ્રસિદ્ધ મહાસના પાના પરનો ઉત્પત્તિ થઇ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com