________________
૧૪૧
વિગેરે ઉપદેશ ગુરૂ આપે છે. આ મતમાં દાખલ થનાર સતસંગી કહેવાય છે. કેઈપણ માણસ ગૃહસ્થાશ્રમ છેડી દે અથવા જે પોતાની જીવન યાત્રાને નિર્વાહ કરી શકતો ન હોય અને રાધાસ્વામિ મતના અનુયાનમાંજ પિતાની આયુષ્ય વિતાડવા ચાહતો હોય અથવા જે પહેલેથીજ કેઈપણુ મને સાધુ હોય અને તે રાધાસ્વામિ મતને સાધુ થવા માગતો હોય તો તેને આ સંપ્રદાયવાળા સાધુમાં દાખલ કરે છે. સાધુઓ માટે ૧૧ નિયમ નકી કરેલા છે (૧) વૃથા ભ્રમણ ન કરવું (૨) કેઈપણ જગાએ જવું હોય તો સતસંગની આજ્ઞાથી જવું (૩) સાધુઓને જવા સારુ આજ્ઞાપત્ર ( છાપેલાં ) હોય તે લઈને જવું (૪) રૂપિઆ પેસા કેઈની પાસેથી લેવા નહિ (૫) આ મતના સતસંગ વાળા બોલાવે તો રસ્તાનું ખર્ચ અને ફકત ખાવાપીવાનું ગ્રહણ કરવું (૬) દાજ સતસંગમાં સામેલ રહેવું (૭) સતસંગ સંબંધી કાય કરવું (૯) પરોપકારી કાર્ય સિવાય બહાર ન જવું (૧૦) યુવક અને નરૂણ કુમારિકાઓથી દુર રહેવું (૧૧) અને ભગવાં કપડાં પહેરવાં. આ નિયમ પ્રમાણે ચાલવું જોઈએ. કેઈ સાધુ બેથી વધારે અપરાધ કરે તો તેને સાધુમાંથી કાઢી મુકે છે. વૃદ્ધ સ્ત્રીઓ સાધુ થવા માગે તા સાધુ થઈ શકે છે. અને સર્વ સાધુઓને ખાવાપીવાનું સતસંગ તરફથી મળવાને બંદોબસ્ત થયેલા છે જેથી તેમને ભીક્ષા માગવાની જરૂર રહી નથી.
- પરચુરણ ધર્મ પથે. કેઈપણ ધર્મ, સંપ્રદાય કે મતપંથમાં મતભેદ થતાં તેના કેાઈ અનુયાયીએ તેમાં જરા ફેરફાર કરીને, કેઈએ બે ચાર મતપંથોનાં તત્વો એકઠાં કરીને, કેઈએ વિષ્ણુ અથવા શિવના હજારે નામે પિકી એકાદને મુખ્ય ગણીને, કોઈએ આગળ થઈ ગયેલા ભક્તના નામથી, તો કોઈએ ડરા દિલ ધન છે એ પ્રમાણે કાંઈ નવિન પ્રતિપાદન કરવાનું ન હોવા છતાં પેટાપંથ સ્થાપેલા છે. આવા અનેક મતપંથ હાલમાં દગિોચર થાય છે તે સર્વેની હકીકત મેળવી તેનું યથાયોગ્ય વર્ણન કરવું ઘણું કઠણ છે; તોપણ જેટલી હકીકત મળી છે, તે સંક્ષેપમાં આપવામાં આવી છે.
રાધાવાલિ–ાર હિંદ તથા ગુજરાતમાં પ્રચલિત છે. કૃષ્ણને રાધાવા જ રૂપે પુર છે, અને રાધા૨૫ થઇને રમે છે. કૃષ્ણ રાધાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com