________________
થઇ છે, એટલું તો કહેવું પડે છે. અમે તે “વિવિધ વાની રજુ કરી, વાંચક સમક્ષ; તેથી ભાગી જન નીજ ભાવતું, ભાવે કર ભક્ષ” એ તો નક્કી જ છે.
पतुसन्त परीक्यान्यतर भद्रजन्तै मूढः पर प्रत्यय नेय बुद्धिः એ કવિ શિરોમણિ કાળીદાસ પંડિતની ઉક્તિ લક્ષમાં લઇ સત્યાસત્યની પરીક્ષા કરી સત્યને વિકાર અને અસત્યનો પરિત્યાગ કરનારને ધન્ય છે, ગ્રાહક શક્તિની તેમાં જ પરીક્ષા છે.
સર્વમાન્ય, સર્વ પૂજય સત્ય તો એકજ દેવું જોઈએ, અને છે. તેને કાળ કે સ્થાન કાંઈ અસર કરી શકતું નથી. ત્રણે કાળમાં અને સર્વ સ્થળે તે એક જ રૂપે રોકે છે. તેને કોઈ સમ નથી અને વિષમ પણ નથી. તેમ તેને શરમ કે સિફારસની પણ જરૂર પડતી નથી. સત્ય પોતેજ એવું છે કે તે આપોઆપ સૂર્ય પ્રકાશવ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેને જ ગ્રહણુ કરી શકાય તા જેટલો વિરોધ ભાવ છે તે નાશ પામે. સત્યને જ્યાં હોય ત્યાંથી અને જેવું કય તેવું ગ્રહણ કરવું એજ બુદ્ધિમાનનું કામ છે.
પરમકૃપાળુ પરમાત્મા! અમારા દેશબંધુઓના હદયમાં સત્યાસત્યની પરીક્ષા કરવાની બુદ્ધિ જાગૃત કરે, એવી ને દયાળુ પ્રભુ પ્રત્યે અંતઃરણપૂર્વક વિનતિ કરી આ ઉપસંહાર પૂર્ણ કરતાં ભૂલચૂકની મારી ઈચ્છું છું. ઈલ્યો,
૧. આ દેશનું નઈને યુરોપિયનોએ (૧) અન્નફળ શાને અવાર, ૨) અપવાસ અને (0) અજિદાહ એ ત્રણ બાબત લીધી છે. આનું નામ વિમાનપણ સારા વિચાર કર્યા વગર પૂપિયાના શીકલની (૫હેરવેશની) વાર નક્ક જવામાં આ વિના લોબ બહાદુર છે, પણ અશ્વની નક્ક કરવામાં નહિ ! આપનું અનુકરતે ઉન્નતિને બદલે અવનતિ કરનાર છે, તેને પણ કોઈ વિચાર કરતું નથી ? ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com