________________
ઉપસંહાર द्रष्ट्रारूपे व्याकरो त्सत्यान्ते प्रजापतिः । अश्रद्वामनृतेदधाच्चद्धा. सत्ये प्रजापतिः ॥
(યજુ. ૧૯-૭૭). • “ સર્વ જગતના કર્તા પ્રજાપતિ ઉપદેશ કરે છે કે સર્વ મનુષ્યોએ સર્વ બાબતમાં અને સર્વ કાળમાં સત્યમાંજ પ્રિતિ કરવી જોઈએ, અસત્યમાં કદી પણ નહિ.”
આ ઈતિહાસ અત્રે પુરો થાય છે, હવે ઉપસંહારમાં શું લખવું? ધમ ની બાબત જ ગહન, વિવાદ ગ્રસ્ત અને ઋણ હોવાથી તે બાબતમાં અમુક અભિપ્રાય જણાવવો એ નામે છે. માટે જ અખા ભકતે કહ્યું છે કે
અખા એ અંધારે કુ, ઝઘડો ભાગી કેઈ ન મૂએ” તોપણ આ ઇતિહાસ ઉપરથી એટલું તો ફલિત થાય છે કે દેશકાળ,. લોક સ્થિતિ, અને સમય સંજોગાનુસારે થયેલા ફેરફારો-રૂપાંતરે–બાદ કરીએ તો પૃવિ ઉપર ચાલતા સર્વ ધર્મનાં મૂળત ઘણે ભાગે એકજ –વેદને મળતાંજ-માલુમ પડે છે; અર્થાત્ સર્વ ધર્મનું મૂળ વેદજ જણાય છે. તેની પવિત્ર આજ્ઞાઓને ભંગ થવાથી જ વેદના (અધોગતિ)
૧. ડો. વેલેંટાઈન લખે છે કે સંરક્ત ભાષાજ સર્વ ભાષાઓની માતા છે; કેઝલ લખે છે કે સંસકત જેવી પૂર્ણ ભાષા પશ્વિમાં કોઈ નથી, ડબલ્યુ. સી. ટેલર લખે છે કે યુરોપની તમામ ભાષાઓ સંસ્કૃતમાંથી જ નીકળી છે અને તેની બરોબરી કરે તેવી કોઈ ભાષા નથી. સર્વોત્તમ સંસ્કૃત ભાષામાં ફક્ત વેદ એકલેજ ધર્મગ્રંથ છે. આ અને એવાં બીજા અનેક કારણેથી વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે વેદ ધર્મ ઉપરથી ખાડીયન ધર્મ અને તેના આધારે આસિરિઆને ધર્મ થયો. જે મિથ અને ડે. સાયન્સના જણાવ્યા પ્રમાણે આસિરિઆના ધર્મના આધારે યહુદી ધર્મ પુસ્તક કેબાલા અને બાલા ઉપરથી બાઈબલ બન્યું છે. મહાત્મા ઈસુએ ભારતમાંથી જ ધર્મ શિક્ષણ મેળવી ક્રિશ્ચિયન ધર્મ સ્થાપે હતા અને ક્રિશ્ચિયન ધર્મનું જ્ઞાન મેળવી હજરત મહમદ પેગમ્બરે મુસલમાન ધર્મને પાયો નાંખ્યો હતો, તેમનું રા ર્ાદ સ્જિીદ્દ એ સુત્રજ આર્ય ધર્મના
#ો ત્રશ્રેનેજ અનુવાદ છે. રૂદના પહેલા મંત્રના આધારે જરસ્ત ધર્મ સ્થા હતું, અને જેન, બદ્ધ, વિગેરે તો વેદ ધર્મનાં સમયાનુસાર રૂપાંતર છે. ભારતમાં ચાલતા હિંદુ ધર્મના તમામ સંપ્રદાય અને મતપણે તે વેદની સાખારૂપજ છે. ધીમેશને પણ ગુંઠણુએ પડી અગ્નિની સ્તુતિ કરે છે. મતલબ કે
સર્વ ધર્મનું મૂળ વેદધર્મજ છે એમાં હવે શંકાનું સન્માન રહ્યું જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com