________________
૧૫૩
લાયક તો નથી જ. યજ્ઞમાં પશુ હિંસાનું વિધાન નથી. મા, માંસ અથવા હરકેાઈ નીસાવાળી ચીજ વાપરનાર પતિત થાય છે. પુરાણોમાં અસંભવિત, અને વેદ વિરૂદ્ધ વાત હોવાથી તે સ્વીકારવાં નહિ. સર્વ સત્ય વિઘાનું અને ધર્મનું મૂળ વેદ છે માટે તેજ માનનિય છે. મનુ મહારાજે ગણાવેલાં ધર્મનાં દશ લક્ષણ ધ્યાનમાં લઈ તે પ્રમાણે વર્તણુક સુધારવી જોઈએ. અને વેદવિરૂદ્ધ જે હાનિકારક રિવાજ છે તેને તાબે રહેવું નહિ. કન્યાવિકમ કરનાર પાપી છે. અને ટંકામાં વિદની આરા પ્રમાણે વર્તવું એજ પરમ ધર્મ છે. ” સમાજના ઠરાવેલા ૧૦ નિયમો કબુલ કરનાર ગમે તે જાતિને હોય તો પણ યોગ્ય શુદ્ધિ સંસ્કાર કરાવે તો સમાજમાં દાખલ થઈ શકશે. આધુનિક કેળવણું ખામીવાળી છે માટે પ્રાચિન પદ્ધતિ પ્રમાણે ગુરૂકુળ સ્થાપી, વિદ્યાર્થીઓને બ્રહ્મચર્ય પળાવી તેમને વખ્યહારિક, ઓઘોગિક અને ધાર્મિક કેળવણી આપવી જોઈએ. આ એન. સાઈકલ પીવયા બ્રિટાનિકા આ૦ ૧૧ ૫૦ ૫૧૧) પરંતુ કો ઇદ્રિયસુખની લાલસાવાળા થતા જતા લેવાથી વ્યભિચાર અને અનાચારને પ્રચાર વધતો જશે, એવા ભયથી ભારતના પુરાણકાળના પંડિતાએ આ રિવાજ બંધ પાડવા પ્રયત્ન કર્યો હતો. તોપણ હજુ કેટલીક બતમાં એ રિવાજ ચાલુ છે અને તેને દિયરવટુ’ કહેવામાં આવે છે.
૨. દશ નિયમે આ પ્રમાણે છે. (૧) સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે તે સર્વનું આદિ મૂળ પરમેશ્વર છે. (૨) ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વ શક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિí છે, એની ઉપાસના કરવી, યોગ્ય છે. (૩) વેદ સત્યવિદ્યાનું પુસ્તક છે. વેદનું ભણુ ભણાવવું, અને સાંભળવું સંભળાવવું એ સર્વ આર્યોને પરમધર્મ છે. () સત્યનું ગ્રહણ કરવામાં અને અસત્યને છોડવામાં સર્વદા 9ત રહેવું જોઈએ. (૫) સર્વ કામ ધર્માનુસાર અર્થાત સત્ય તથા અસત્યને વિચાર કરીને કરવાં જોઈએ. (૬) સંસારનો પમર રો એ આ સમાજને મુખ્ય ઉદેશ છે. અર્થાત્ શારિરિક, આત્મિક અને સામાજીક ઉન્નતિ કવી. (૭) સર્વ સાથે પ્રિતિપ, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું તે. (૯) અવિલાનો નાશ અને વિદ્યાની વાત કરવી જોઇએ. (૯) પ્રજ્યા છે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ. પરંતુ સર્વના ઉન્નતિમાં પોતાની વનતિ સમજવી ઈ. (૧૦) સર્વ મનુષ્યોએ અમાછક સર્વ હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઇએ અને પ્રત્યેક હિતકારી નિયમમાં
સ્વતંત્ર રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com