________________
૧૭
માં પુનામાં આ સમાજની સ્થાપના કરી ઠરાખ્યું છે કે પરમેશ્વર નિરાકાર છે, તેની ભકિતથીજ મિક્ષ મળે છે. તે અવાર લેતા નથી અને મૂર્તિપુજ નકામી છે. વેદ પુરાણાદિ સ્વાથી લોકો પોતાના સ્વાર્થ માટે બનાવ્યાં છે તેને માનવાં નહિ, પણ બુદ્ધિને સત્ય જણાય તેટલા ભાગ તેનો માન, અતિભેદ નકામે છે, કાઈ ઉંચ નીચ નથી, માટે દરેક સાથે ભાતૃભાવથી રહેવું અને અરસપરસ વિવાહ સંબધ કરવા. ધમક્રિયા પણ અરસપરસ હથેજ કરી લેવી. “ ધાર્મિક ગુલામગિરિ નામનું પુસ્તક તેમણે બનાવેલું છે અને એ સિવાય ધાર્મિક ક્રિયાની વિધિનું પુસ્તક સમાજે બહાર પાડયું છે. આ સમાજના અનુયાયીઓ મહારાષ્ટ્ર અને વરાડમાં છે.
| દેવસમાજ, આ નામની એક સંસ્થા પંજાબમાં છે, અને લાહોરમાં તેનું મુખ્ય સ્થળ છે. તેનાં મૂળતત્વો બ્રહ્મોસમાજને લગભગ મળતાં છે.
રામકૃષ્ણ મિશન, કલકત્તામાં પરમહંસ રામકૃષ્ણદેવ નામે એક યોગી થઈ ગયા. તેમનો જન્મ તા. ૨૦–૨–૧૮૩૩ માં કામાકર ગામમાં થયો હતો. તેમના શિષ્ય વર્ગે આ મિશનની સ્થાપના કરી છે. એ સ્વામિનું જીવન ચરિત્ર ઘણું ચમત્કારિક છે. દશ વર્ષની નાની ઉમરથી જ તેમનામાં ધર્માનુરાગનાં લક્ષણો પ્રકટયાં હતાં, અને કોઈ યોગી કે સંન્યાસીને જેતા તો તેઓ તેની પાસે જઈને બેસતા. તેઓ કંઈ ખાસ ધર્મ પાળતા નહોતા. ઠાઈ વખત કાળીનું ભજન કરતા, કોઈ વખત અલ્લાના જ૫ કરતા, કેાઈ વખત હનુમાનની પેઠે પુંજ ધારણ કરી રામ રામ કહેતા તો કઈ વખતે પીને વેશ ધારણ કરી ભરવની પુજા કરતા અને સર્વ ચીને ભગવતી સમજી નમસ્કાર કરતા. તેઓ કામ દામથી બિલકુલ વિરક્ત હતા. અને ભજન કરતાં કરતાં સમાવિષ્ટ થઈ જતા. કાઈને ઉપદેશ આપતા નહિ તેમ કઈ સભામાં હાજર પણ રહેતા નહિ. મતલબ કે કઈ પણ વતની પરવા રાખ્યા સિવાય રાત્રી દિવસ ઈશ્વર ભજનમાં જ નિમગ્ન રહેતા હતા. તેમા શિવકુલ લલા નહાતા, તોપણ કહેવાય છે
તેના ભજન કરતા કરતા પ્રમતાવસ્થામાં અાવી જતા ત્યારે કઈ કઈ વખત ગંભીર ગુઢ અખ્યાત્મિક વાતો કરીને સર્વને અયબીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com