________________
૪૮
"
ચારની પ્રવૃત્તિ કરે છે. એના ખાપ ખીરકદમ જે અવિચંદ્ર રાજના ઉપાધ્યાય હતા તેમની પાસે રાજપુત્ર વસુ, હું અને આ પર્વતક વિદ્યાભ્યાસ કરતા હતા: ગુરૂએ અમારા જ્ઞાનની પરીક્ષા જોવા સારૂ અમેને એક એક અડદના લોટનું બકરૂં મનાવીને આપી કહ્યું કે જ્યાં કાઇ જાનાર ન હોય ત્યાં તેનું ગળું મચરડીને આણ્ણા' તેથી આ પતક અને રાજપુત્ર ખેંને જણે એક ભાગેલા ઘરના તળેના ભાગમાં જઈ ત્યાં કાઇ જોનાર નથી એવું સમજી બકરાને મરડી નાંખી ગુરૂ પાસે આણ્યું, ત્યારે તેમની ભ્રષ્ટતા આખત ગુરૂની ખાત્રો થઈ. આ બાજુએ હું એક પતની ગુફામાં ગયા, ત્યાં હું જાતે જોનાર છું. માટે પેાતાની આંખા બંધ કરી તેને મારવાની તૈયારીમાં હતા; એટલામાંજ સર્વજ્ઞ, સર્વવ્યાપક પરમાત્મા જોનાર છે એવા વિચાર આવવાથી હું જેવું ને તેવુ પુતળુ ગુરૂ પાસે લાન્યા. ગુરૂએ મારી પ્રશંસા કરી અને પોતાના છોકરાને વિદ્યા શીખવી રાખમાં ઘી હેામ્યા પ્રમાણે થયું, તે માટેરાજા તથા ગુરૂએ પેાતાના પુત્રા આખત પશ્ચાતાપ કરી મુનિ દીક્ષા લીધી. જેથી વસુ રાજા અને પતક ઉપાધ્યાય થયા, પછી શું પૂછવું ? આ પર્વતક પાતાના મતની પુષ્ટિ કરણાર્થે ખાટા ગ્રંથ રચી યજ્ઞ નિમિત્તે મઘ માંસ સેવન કરવા લાગ્યા. એક દિવસે અન્ન એટલે ચરો હેામવા એવા અર્થ કરી વિદ્યાર્થીઓને વેદ શીખવતા હતા, તે વખતે હું ત્યાં ગયા અને કહેવા લાગ્યા કે તમારા પિતાજી જે આપણા ગુરૂ હતા તેમણે અન્ન એટલે ન ઉગે એવી ત્રણ વરસની જીની ડાંગેરના ચાખા, તથા તેના આટાથી યજન કરવું એવુ કહેલુ છે, અને કાશમાં પણ તેના તેવાજ અર્થ છે, છતાં તું ભલતાજ અથ કરી લેાકાને અનાચારી કરે છે એ મેાટું પાપ છે. તે ઉપરથી
આપણે વસુ રાજાને પૂછવું, તે કહે તે સત્ય માનવું, અને જે મારૂં કહેવુ ખાટું ઠરશે તા હું જીભ કાઢી આપીશ ” એવું પણ તેણે કર્યું. પછી તેણે વસુ રાજાને એકાંતમાં મળી અન્ન એટલે બકરા કહેવાનુ તેમની પાસેથી વચન લેઇ લીધું. એક દિવસે પૂર્ણ રાજયસભા ભરા– ચલી જોઇ હું ત્યાં ગયા અને મેં વસુ રાજાને અજ્ઞ ના અર્થ પૂછયા; વસુ રાજાએ એકાંતમાં પતકને વચન આપેલું હાવાથી તેમણે તેના અર્થ ખરો કહ્યો. આવા ખાટા અર્થ કહ્યા ઉપરથી દેવાએ ( રાજ સભામાં બીરાજેલા વિદ્વાનાએ ) તેને સિંહાસન ઉપર પછાડી મારી નાંખ્યા, અને પ્રજાએ આ પર્વતકની પાછળ પડી તેને ગામ મહાર હાંકી કાઢયા હતા, જે મહાકાલ નામના રાક્ષસને મળ્યા. એક રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
46