________________
૭૨
લન અને આસિરીઆમાં મિલિત્તા, સિરિઆમાં આસ્ટાટિ અને ફિનીશીઆ એડનીસ નામની દેવીઓની પુજા કરતા હતા, અને દેવીને યેની રૂપે પુજતા. દેવીને પણ એક પુરૂષ કપેલો હતો તેને લિંગરૂપે પુજતા. કાસ્પિઅન સમુદ્ર આગળ ખાક ગામમાં લિંગનું પ્રાચીન દેવાલય છે તે ઉપરથી સ્પષ્ટ છે કે સેમેટિક વિગેરે અનાર્ય લેકે લિંગયેનીના પુંજક હતા, અને ડો. સ્ટીવન્સન, ગોરેસીઓ વિગેરેએ શોધ કરી એવું જાહેર કર્યું છે કે સેમેટિકાદિ અનાર્ય લોકોના સહવાસથી જ લિંગનીની પુજા હિંદુઓમાં દાખલ થઈ છે. આ પ્રમાણે આ લોકોએ આ મતમાં દાખલ થઈ તેમની ખાસિયતો પ્રમાણે આ માર્ગમાં ધર્મતો દાખલ કર્યા. વિદમાંના બ્રહોની જેનો સત્યાર્થ જગન્નાથ થાય છે તેને ફેરવી માનવ યોનિ કર્યો અને તેની પુજા વિધિ આ માર્ગમાં દાખલ કરી આ માર્ગનું નામ વામ માર્ગ રાખ્યું. આ માર્ગનું વર્ણન તંત્ર ગ્રંથોમાં આવે છે અને સુંદરતંત્ર, યોનિતંત્ર, લિંગતંત્ર વિગેરે અનેક તંત્ર ગ્રંથ તેમાં છે, આમાં કોલ ગ્રંથ મુખ્ય છે. તેમાં પંચ મકારની વિધિ મૂખ્ય રીતે આવે છે. આ માર્ગ એવી નીચ અને મલિન ક્રિયાઓથી ભરેલું છે કે તેનું વર્ણન કરતાં પણ લજજા ઉત્પન થાય તેવું છે. માટે જ પ્રખ્યાત સેન્ચ વિદ્વાન ડો. અનુંકે તંત્રને આરંભેલો અરહયાસ કંટાળીને પડતો મૂક્યો હતો. આ માર્ગ વાળા કહે છે કે વેદથી વૈષ્ણવ મત સારે છે, વિષ્ણવથી શિવ સારે છે, શિવથી દક્ષિણ સારો છે અને દક્ષિણથી વામ સારે છે !! જેને માંસ, મઘ, મિથુનાદિમાં પ્રવર્તવું હોય તેને માટે ધર્મને બહાને આ એક ઉત્તમ માર્ગ છે. આ માર્ગમાં પણ મતભેદ ઉત્પન્ન થવાથી પકાંચળીયા, માર્ગી, માતાપંથી, ભરવ ઉપાસક, અઘોરી વિગેરે પંથ પડેલા છે પરંતુ તે સર્વને આશય માત્ર એકજ છે.
૧. જુઓ ઇન્ડીઅન એન્ટીકરી. ૨. જુઓ મુર સંસ્કૃત ટેસ્ટ. ૩. દેલ ગ્રંથે ૬૪ છે. ૪. માંસ, મત્સ્ય, મધ, મૈથુન અને મુદ્રા ૫. (૧) લંચલીયા આ મતનાં સ્ત્રી પુરૂષે વર્ષના અમુક અમુક ઠરાવેલા દિવસે
નિમેલી અંગ્યાએ એકઠાં થઈ ખુબ દારૂ પીએ છે. પછી દરેક સ્ત્રી પિાતપિતાની કાંચળી કાઢીને એક ઘડામાં નાંખે છે, પછી તેમના ધર્મગુરૂની આજ્ઞા થતાં દરેક પુરૂષ એ ઘડામાંથી એક એક કાંચળ ઉપાડી લે છે. જેની કાંચળી હાથમાં આવે તે સ્ત્રી તે પુરુષ સાથે સંગ કરે છે. ગમે તો , દીકરી, કે માતાની કાંચળી હાથમાં આવી હોય તે પણ તેની સાથે તે વિહાર કરે છે !!!
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat