________________
(૪) સિથીયન લોકો સાથે તુરાની નામની પણ એક હલકી જાત
મધ્ય એશિયામાંથી આવી હતી તે સિથિયન લેકેના ગુલામ હતા. જેમાંથી બહારવસીયા, ભંગી, ઢેડ અને ચમાર વિગેરે અને સ્પશ્ય જાતિઓ થયેલી છે. તેઓ પણ હિંદુઓ સાથે રહેવાથી
હિંદુના એક દેવ તરીકે ગણાતી તળશીને માને છે. (૫) ઈ. સ. પૂ. ૩ર૭ માં સિકંદર બાદશાહે આ દેશમાં સ્વારી કરી
હતી ત્યાર પછી ગ્રીક લેક પણ આ દેશમાં આવી વશ્યા હતા.
આવી રીતે પરદેશથી આવેલી પ્રજાને પણ પરાણે બન્યા પછી બ્રાહ્મણોએ હિંદુ નામની એક મહાજાતિમાં દાખલ કરેલી છે.
( શિવ ધર્મ. આપણે આગળ જોઈ ગયા કે અશકના વખતમાં બ્રાહ્મણ ધર્મ ટુટવાની અણુપર આવી ગયો હતો, તેથી તેમણે અશોકના મૂર્ણ બાદ સુમારે ૧૦૦ વર્ષે તીબેટમાં શિવ નામે રાજ રાજ્ય કરતો હતો, તેને સમજાવી પોતાના પક્ષમાં લીધો અને સમય સંજોગોને વિચાર કરી પિતાનું બળ વધારવા માટે જે રાક્ષસ કુળત્પન્ન બ્રાહ્મણે બની બેઠેલા આપણે જોઈ ગયા છીયે તેમની સાથે સંપી ગયા. અર્થાત તેમને પણ બાહ્મણ તરીકે સ્વીકારી લીધા, અને બંનેએ એકત્ર થઈ ગૌત્તમ તથા કણાદના ન્યાય અને તર્કશાસ્ત્રના આધારે તાર્કિક ગ્રંથે બનાવી ચાર્વાકાદિ મતાનું ખંડન કરવા પ્રયાસ કર્યો. શિવરાજાને અગ્રેસર બનાવી ચાર્વાક મતના લાકે ઉપર ચઢાઈ કરી તેમના ત્રણ ગામનો નાશ કરાવ્યો. આથી ચાર્વાકમત સદંતર નાશ પામ્યાનું કહેવાય છે, પણ તેમ થયું નહોતું. કારણ કે તે ધમ પાળનારા થડા લોકો છેક આઘ શંકરાચાર્યના સમય સુધી હોવાનું જણાય છે. ગમે તેમ છે, પરંતુ આથી ચાર્વાકમત છિન્ન છિન થવા પામ્યો હતો એ નિસંશય છે. . પછી બાધ અને જૈન મતના નિરિશ્વરવાદનું ખંડન કરવા માટે શિવધર્મ
સ્થાપી “જગતને કર્તા પરમેશ્વર છે અને તે પોતાના જ્ઞાન, ક્રિયા અને ઇચ્છા એ ત્રણ શકિત વડે જગત સૂજે છે. પોતાની સૃષ્ટિના જીવિના શુભાશુભ કર્મ તપાસીને તેમને સુખદુઃખ આપે છે” વિગેરે ઉપ
૧. શિવલિંગની પુજા વિધિ સર્વ બ્રાહ્મણએ આ સમયમાં કબુલ કરી હેવી જોઈએ. ૨. જુઓ શંકર દિગ્વિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com