________________
દાખલ કર્યો છે. આ મતના આચાર્યો ત્યાગી અને વનસ્પતિ આહારી છે, તેમના શિષ્ય મુનિવ્રત લઈ શકે છે. આ માર્ગમાં પણ પાછળથી મતભેદ થતાં જુદા જુદા મતપંથે પડી ગયા છે. ઈ. સ. ના પાંચમા સૈકામાં નાથ અને દત્તાત્રય એવા બે ભેદ પડ્યા; અને પિરાણિકેની સંગતથી દેવી, દેવતાની પુજા અને હેમ હવન ચાલુ કર્યા. હજુ પણ કેટલાક યોગીએ શુદ્ધ ધર્મ પાળે છે, પણ તેમને મોટે ભાગે બુદ્ધિ બગડતાં આ ગ્રહરિ અને ક્રિયાવુિં વર્તત પતિ પાયર એ વાક્યોના “ હું બ્રહ્મ છું માટે દરેક પાપથી અલિપ્ત છું અને ઇંદ્રિયો ઇંદ્રિયોનું કામ કરે છે તેમાં પાપ શાનું ? એવા ઉલટા અર્થ કરી પાપાચારમાં પડી ગયા છે. આ નાથ પંથમાં પણ કાનફટી કનિયા જેગી, કાબેલિઆ, વિગેરે ઘણા પિટા પંથ પડી ગયા છે.
૧. દત્તાત્રય પંથની હકીક્ત આગળ આવશે. નાથ પંથ ધર્મનાથ નામના પરમહંસે ઇ. સ. ના ૫ મા સૈકામાં સ્થાને છે. તેના સિદ્ધાંતે આ પ્રમાણે છે.
નિરાકાર, નિરંજન તિ સ્વરૂપ પરમેશ્વરને માન. હોમ હવન વિગેરે કિયાએ કરવી. ભૈરવ, મહાવિર, દેવી. શિવ, સૂર્ય એ મૂખ્ય દેવ છે. અલેક એક પુરૂષ છે તેણે ખલક રચી છે. રચવામાં પ્રથમ ખપ્પર ઉત્પન્ન કર્યું છે. મૃત્યુ અને કાળ ખપરના શિષ્ય છે. સમાધિ મેક્ષની જગ્યા છે. પોતાની કલ્પના માયા છે. હઠ યોગ એ તન અને મનને શુદ્ધિ કરનાર છે. ક્રિયા ન કરનાર પાપી છે. મંત્ર જંત્ર સાચાં છે. જીવ દયા પાળવામાં પુણ્ય છે. અને અધર્મિઓને મારવાથી દેવ પ્રસન્ન થાય છે. વિગેરે. ”
૨. જીવને માથે કેટલી જવાબદારી શાસ્ત્રકર્તાઓએ ગોઠવી છે, તો - કહા એટલે બ્રહ્મની સફશ થનારને માથે કેટલી વિશેષ જવાબદારીઓ હેવી જોઈએ તે સમજવું કઠણ નથી. પરમાત્માની પેઠે તેણે લોક કલ્યાણ માટે સતત પ્રયાસ કરવો જોઈએ, તેને બદલે પિતાને પાપ લાગતું નથી એવું માનનાર મહાન પાપીજ ગણા જેએન્જે કર્મ પ્રયત્ન કરવાથી રોકી શકાતાં નથી, જેમકે શ્વાસે શ્વાસ ક્રિયા-હદયના ધબકારા, પિપચાનું હાલવું, વિગેરે તેને જ ઇંદ્રિય ઈદ્રિયોનું કામ કરે છે એવું કહેલું છે. તેને બદલે ગમે તે અનાચાર કરવામાં પણ ઇદ્રિયે ઇંદ્રિયનું કામ કરે છે એવું માનનાર કેવળ પાપજ કરે છે.
૩–(1) કનક રાજપુતાનામાં વિશેષ છે. ગોરખનાજ ચેલ છે. ગોરખપુરમાં ગેરખનાથનું મંદિર છે તેને, તથા નેપાળના પશુપતિનાથ મહાદેવને એ લોકો પોતાના ઇષ્ટદેવ માને છે.
(૨) કનીયા લાગી. એ પણ કાનફથ જેવા છે અને ખાતે ગજરાન ચલાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com