________________
• અને નિરંક્ત નિરાકાર છે. મૂર્તિપૂજા કરવી નહિ. અનિમાં હંમેશાં સુંગંધી પદાર્થોના હોમ કરી ઈશ્વર સ્તુતિ કરવી પડતર ખેતર ખેડવાં, અને સુકી જમીનમાં પાણી આણવું, અપવિત્રતા અને આભડછેટ ન રાખવી, પાણી ગળીને સ્વચ્છ કરી પીવું. દયા રાખવી, સત્ય બોલવું, ગાયોની રક્ષા કરવી અને રજસ્વલા થી પાસે જવું નહિ. કુકર્મ કરનાર, હિંસા કરનાર અને આચાર વિચાર નહિ પાળનાર પાપી છે. સ્નાન, શાચ, સંધ્યા, પવિત્રતા, દયા, આર્જવ, ક્ષમા અને સત્સંગ જરૂર કરવાં. વિગેરે.” આ પ્રમાણે વેદાદિ ચાલોને તદન મળતોજ ક્રિયાદિ કર્મથી ભરપુર વેદધર્મની શાખા ઉપજ આ ધર્મ છે.
ઈ. સ. ના સાતમા સૈકામાં મુસલમાનોએ ઇરાન ઉપર આક્રમણ કરી તેમને મુસલમાન ધર્મમાં દાખલ થવા ફરમાવ્યું, તેથી તેમનામાંના કેટલાએક લોકે પોતાના ધર્મના બચાવ માટે ઈ. સ. હર૧ માં આ દેશમાં આવી સંજાણું બંદરે ઉતર્યા હતા. હાલના પારસીઓ તેમના જ વંશના છે. આ લોકો કેળવાયલા, આગળ પડતા, અને સમય સંજોગોને અનુસરી ચાલનારા છે. તેમને મોટો ભાગ વહેપારી અને સારા એદ્ધા ઉપર છે, જ્યારે કેટલાક ખેતી પણ કરનારા છે. આ લોકો કદરદાન, ઉઘર અને દયાળુ દીલના છે, માટે સવ કોમના લોકો તેમને માનની નજરથી જુવે છે. આ દેશમાં તેમની વસ્તી એક લાખ જેટલી છે. તેમનામાં પશ્ચિમની વિઘાના સંસ્કાર ઘણા પડી ગયા છે અને પૂરેપની પ્રજાનું અનુકરણ કરવાથી તેમનામાં ફેશનની કીશીયારી વધી પડી છે. સી પુરૂષો સ્વતંત્રવાદી થયેલ છે અને આચાર વિચાર તથા પહેરવેશમાં લગભગ ચૂરેપઅન જવાજ થઈ ગયા છે ! પારસી યુવાને કુંવારા ૨હેવાનું વધુ પસંદ કરતા હોવાથી તેમનામાં મોટી મોટી ઉમ્મરની કંવાાિઓ દષ્ટિચાચર થાય છે, આગેવાનોએ આ બદી નાબુદ કરવાને પ્રયત્ન આદરવાની અગત્ય છે.
વેદના કર્મકાંડની પુનઃ પ્રાણપ્રનિશ, જન અને ખાદ્ધ ધર્મ ર પર હેવાથી વેદના કર્મકાંડને હાની પહેલી જોઈ ઈ. સ. ના આઠમા સૈકામાં કુમાર ભટે તેની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવા પ્રયત્ન કર્યો. તેમને જન્મ ઈ. સ. ૭૪૧ માં મહા નદીના કિનારે આવેલા જયમંગળ ગામમાં તેલંગી બ્રાહ્મણ કુળમાં ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com