________________
૧૯
આ સંપ્રદાયના મુખ્ય આચાર્ય મહૈસુર રાજયમાં રહેતા હતા, ત્યાં બ્રાહ્મણે સાથે તેમને વખતો વખત તકરારેમાં ઉતરવું પડતું હેવાથી હાલમાં કેલહાપુરમાં નવિન મઠ સ્થાપન કરી ત્યાં રહે છે. કાશોમાં પણ આ સંપ્રદાયનો મઠ છે.
આ સંપ્રદાયવાળા બસવપુરાણને માને છે. એ પુરાણ પ્રમાણે જે માત્રુસ એ સંપ્રદાયની આઠ પ્રતિજ્ઞાઓ લે અને શિવના ચિન્હવાળું ગુપ્તફળ ( શિવલિગ ) પહેરે તેઓ સઘળા સમાન જાણવા. મતલબ કે એ લોકોમાં જાતિભેદ નથી, પરંતુ હિંદુઓની અન્ય જાતિવાળાઓના દેખાદેખી ૧૭ મા સૈકાથી જાતિભેદ તેમનામાં પણું શરૂ થયો છે. રાજ
સ્વલાની આભડછેટ, સુતક અને મને શાચ પાળતા નથી. શિવલિંગ પુંજ છે, શરીરપર લિંગ ધારણું કરે છે, કાંઈ પણ કાર્ય લિંગને દેખાડ્યા સિવાય કરતા નથી અને ત્રીપુડ તથા રૂદ્રાક્ષ ધારણ કરે છે, આ લોકોની એવી માન્યતા છે કે “ ભૂંસી રાખ અને થયું પાક !'
ઈસ્લામ ધર્મ આ ધર્મના સ્થાપક હજરત મહમદને જન્મ ઇ. સ. પ૭૦ માં અરબસ્તાનના મક્કામાં થયો હતો, તે કેરેશ વંશની ખનીજા નામની ધનવાન સ્ત્રીને ત્યાં નેકર રહેતો હતો, તેથી વહેપારાદિ અર્થે તેને બન્નામાં જવા આવવાનું થતાં ત્યાં બાહરી નામના બ્રિતિ સાધુનો મેળાપ થયા પછી તેના ઉપદેશની અસરથી તેમનું મૂર્તિપુજા ઉપરથી મન ઉઠી ગયું હતું. તે ભણેલા નહોતા, તો પ જે સાંભળતા, જાણતા અને જોતા તે સારી રીતે યાદ રાખી શકતા હતા. બન્નાથી આવ્યા બાદ ખતીજા સાથે લગ્ન કર્યું હતું, જે વખતે ખીજાની ઉમ્મર ૪૦ અને તેમનો ૨૮ વર્ષની હતી ! ખનીજથી તેમને બે પુત્ર અને ચાર પુત્રીઓ થઈ હતી.
રોમના જુલમથી યાદીઓ અરબસ્તાનમાં આવી રહ્યા હતા, તેને પણ પિતાના વડીલોને એકેશ્વરવાદ મુકો ખુદાની મૂર્તિપુજા કરતા અને
૧. લિંગાયત મિનું એવું માનવું છે કે વ્યાસ રૂપિએ વિષ્ણુ પુરાણાતિ લખીને વિમુની સ્મૃતિ અને શંકરની નિંદા કરી છે, માટે તે લોકો વ્યાસ રૂષિની મૂર્તિના કરેલા ખેલા છે. આથી શ્રાવણેની લાગણી દુ:ખાતાં વારંવાર તકરાર 5 2 . 3 થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com