________________
કે આદર્શ તત્વતાઓને ગીતાજીના ૪ થા અધ્યાયના શ્લોક ૭-૮ ના આધારે વિષ્ણુના અવતાર ઠરાવી તેમની મૂર્તિ સ્થાપન કરવાનું યોગ્ય વિચારી તેમનાં પણ ચિત્તાકર્ષક, મનોરંજક ચમત્કારિક વર્ણને * લખેલાં છે. કરાવવા પુરાણકારોએ પ્રયત્ન કર્યો છે અને તેની ભક્તિ સેવાજ તારનાર છે, મૂર્તિ આપનાર છે. ત્યારે તો ઈશ્વર રૂપ ભૂતિને વિવિધ વસ્ત્રાલંકારે, ધન ધાન્ય અને માલ મિલક્ત આપી તેની કૃપા મેળવવા અંધ શ્રધાળુ ભક્તો પ્રયત્ન કરે તે તેમાં નવાઈ જેવું શું છે ? આથીજ આજે મંદિરે અને તેની અંદરની મૂતિઓ પછવાડે લાખ રૂપિઆનો ખર્ચ કરતા લોકોને જોવામાં આવે છે. આવી પરિસ્થિતિ અવલોકીને ચુસ્તમાં ચુસ્ત સનાતની વિદ્વાન સ્વર્ગવાસી સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈને પણ પિતાના સિદ્ધાંત સાર નામના પુસ્તકમાં ( મૂતિનેજ ઈશ્વર સમજી તેની પુજા કરવાના રિવાજને ) અધમ મૂતિ પુંજા એ ઉલ્લેખ કરવું પડે છે ! ૧. “ થાયજ હાની ધર્મની, જ્યારે ભારત વીર;
વૃદ્ધિ થાય અધર્મની, ત્યારે ધરું શરીર. કરવા રક્ષા સાધુની, પાપીને ઠાર;
ઘર્મ સ્થાપવા હું ઘરૂં, યુગયુગમાં અવતાર.” લડાઈના વખતે આટલી મોટી ગીતા કહેવા જેટલે વખત મળે એ અરાલય છે. તે ઉપર વિવેચન કરતાં ગીતા સુમારે 9% લોકમાં શ્રી કૃષ્ણચંકે અર્જુનને કહી છે અને તેના મુખ્ય સિદ્ધાંતને અનુલક્ષી વ્યાસ રૂષિએ ગીતાશાસ્ત્ર નિર્માણ કહ્યું છેએ માર નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. એમ મીરજના પેન્શનર મામલતદાર રા. નરસે ગણેશ ઉરફે રાવસાહેબ બાનું જણાવે છે, એટલું જ નહિ પણ એ મૂખ્ય સિદ્ધાંતરૂપ ૭૯ લેકનું ટિપ્પણ પણ તેમણે મરાઠીમાં શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રસિદ્ધ કરનાર રા. ચિંતામણ ગંગાધર ઉપર મોકલી આપ્યું હતું (જુઓ મરાઠી શ્રીમદ્ ભગવદ્ ગીતાની બીજી આવૃત્તિના પૃષ્ટ ૨૦ નું ટીપણ) ત્યારે અને નુમાન થાય છે કે અવતારવાદને ટેકે આપનાર લોકે શ્રી કૃષ્ણના નહિ પણ વ્યાસ રૂષિના છે. છતાં પણ શ્રી કૃષ્ણચંદ્ર ગીતાજીમાં પ્રમદ્ યમ્ વિગેરે શબ્દ પ્રયોગ કરેલા છે તે અવતારવાદને ટેકો આપનારા છે એ પણ પ્રશ્ન ઉદભવે છે. પરંતુ તપાસ કરતાં જણાય છે કે ઉપાસનાની બાબતમાં ઉપદેશ કરવાનો પ્રસંગ હોય તે પરમાત્મા બરાબર પિતાને અતિ સંબંધ છે એમ જાણું તે પ્રસંગે() હું વિગેરે પ્રથમ પુરૂષ પ્રયોગ આ ગ્રંથમાં વાપરે છે. વામદેવાદિ રૂષિએ વેદશાસ્ત્ર પ્રાપ્ત કરી આત્મજ્ઞાનને ઉપદેશ કરવા સારું હૃમ નુરમા પૂર્વતિત (બહદ. ૧–૪–૧૦) વિગેરેમાં પ્રથમ પુરૂષ પ્રયાગ કર્યો છે; તે લોકોને પોતાની ઉપાસના કરવી એવું કહેવા માટે નહિ પણ ઉપાસના કરણની ઇશ્વર તરફની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com