________________
સ્થાપ્યો અને કહેવા લાગ્યા કે મને ખુદા તરફથી ફરમાને મળેલાં છે માટે જે કદાઈ ફરમાને નહિ માને તે ખુદાનો ગુન્હેગાર થશે. આ ધર્મના સિદાતે ક્રિશ્ચિયન ધર્મને મળતાજ છે. એમનું ધર્મ પુસ્તક કેબાલા છે. પાછળથી એ ધર્મમાં પણ મૂર્તિપુજ શરૂ થઈ હતી એમ જણાય છે. આ ધર્મવાળાઓને કિશ્ચિયન ધર્મવાળાઓ સાથે વર્ણ તકરાર થઇ હતી. યાહુદી લોકો મોટા વહેપારી છે અને વ્યાજને બંધ કરે છે. અને ભારે વ્યાજ લેવા માટે યુરોપમાં તે પ્રસિદ્ધ છે. આ ધર્મ માનનારાઓની સંખ્યા આ દેરામાં ૧૮૦૦૦ જેટલી છે. હિંદુસ્તાનમાં આ ધર્મ પાળનારની એક શાખા જેને બેને ઇસરાઈલને નામે ઓળખવામાં આવે છે તેના મૂળ પુરૂષો ઈ. સ. ૬૧૪ માં એડન બંદરેથી હિંદુ
સ્તાનમાં આવતા હતા ત્યારે તેમનું વહાણ ઓલની નજીક નવગામમાં તોફાનમાં સપડાઈ ભાગી ગયું હતું. અને ફકત ૭ પુરૂષ અને ૭ વીઓ અયાં હતાં તે નવગામમાં જઈને ત્યાંના રાજાને આશ્રય મેળવી રહ્યાં હતાં તેમની સંતતિથી વસ્તી વધતાં તેઓ કોકણુથી આસપાસના સમુદ્ર કાંઠાના ગામમાં રહેવા લાગ્યાં છે. એ લોકો માથાપર એટલી નહિ પ ગુછે રાખે છે અને હિંદુઓ જેવી પાઘડી પહેરે છે. તેમાં સુન્નત કરતી વખતે પ્રથમ હિબ્રુ નામ પાડવામાં આવે છે પણ પાછળથી હિંદુ નામ ધારણ કરે છે. એ બ્રહામ, ઈસાક અને અકબને કબુલ રાખે છે. બ્રિટીશ રોચ થયા પછી વહેપારા પણ ઘણા યાદીઓ આ દેશમાં આવી રહેલા છે.
પાશુપત માર્ગ. આ મતના સ્થાપક નકુલીશ દક્ષિણમાં ઈ. સ. ના 5 મા શતકમાં યા હોય એમ જણાય છે. તેમણે પાશુપત નામને સુત્ર લખ્યો છે. પથપુરાણમાં લખ્યું છે કે નમુચિ વિગેરે દેત્યોને શીક્ષા કરવા માટે શિવે શિવમત નામનું પાખંડ મત ચલાવવાને પાશુપત ચાર લખ્યું છે. આ ઉપરથી માનવાને કારણું મળે છે કે પપુરા થયા પહેલાં ચાર તે અરસામાં આ ધર્મ સ્થાપન થયો હશે. શંકર દિગ્વિજયમાં લખેલું છે કે આ માર્ગવાળા લલાટ, છાતિ, નાભિ, વિગેરેમાં શિવલિંગનું ચિન્હ કરતા હતા. કાનકટા ગીયો આ મતના માનવામાં આવે છે. હઠયોગ અને આ માટે નીકટને સંબંધ હોય તેમ લાગે છે. અને આ મત માનનારાઓની કેટલીક લાકાતીત ચર્ચાએ જોતાં તેને પ્રપાલિક
અને મારી સાથે સંબંધ હોય એમ અનુમાન થાય છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com