________________
પરદેશી પ્રજા વિદક કાળ અને બ્રાહ્મણ કાળમાં એટલે પુરા થતા પહેલાં - ખ્યત્વે કરીને પરદેશથી અને પ–૬ જત આવેલી હતી. (૧) સેમેટિક સ્ટેચ્છ–આફિકા અને ઓસ્ટ્રેલીયામાંથી આવેલી છે. તે
લિંગ યોનીને પુજનારા, અભણ્યનું ભણ કરનારા અને મનુષ્ય પશુનો બળી આપનારા હતા. આ લેકના સહવાસથી જ બ્રાહ્મણ કાળમાં લિગોનીની પુજાને વિધિ તથા યજ્ઞમાં અશ્વાદિકને હામ
વાનો રીવાજ દાખલ થઈ ગયો છે. (૨) દ્રાવિડ–દક્ષિણ મહાસાગરમાંથી આવેલી છે. તેઓ નાગપુજા, ઝાડ
પુજા અને પત્થર પુજા કરનારા હતા. ખેતી કરતા અને મરઘાં કુકડાંને પણ વધ કરતા હતા. તેમની ભાષા દ્રાવિડી છે. હાલમાં દક્ષિણ તરફ ચાલતી તેલગું, મલયાલયમ, અને કાનડી વિગેરે ભાષાઓ તમાંથીજ થઈ છે. આ લોકોની અસરથી હિંદુઓમાં નાગ પુંજ, ઝાડ મુંજ અને ભૂત પ્રેતાદિની પુજા દાખલ થઈ છે તથા દેવને મરઘાં કુકડાં તથા બકરીનો ભોગ આપવાનો રીવાજ દાખલ થઈ
ગયે છે. (૩) શિયન-આમાં બે શાખાઓ મૂખ્ય હતી, શક અને હુણ તેઓએ
રાજય સ્થાપ્યાં હતાં. વિર વિક્રમાદિત્યે એ પ્રજાને હરાવી અને
ત્યાર બાદ તેમના વંશના યશોવરમાને ઈ. સ. ૫૩૨માં હુણ સર દાર મિહિરને હરાવી તેમને જંગલોમાં નસાડી મુક્યા. જાટ, કાળી ધારાળા અને વાઘરી એ સિથીયન જાતના છે. તેઓ હિંદાની સાથે રહેવાથી કાંઈક સુધી છે અને ખેતી કરે છે તથા હિંદુએના દેવને પુજે છે. જંગલમાં નાશી ગયા તેમાં ભીલ, નાગ, કપ, સંતાલ, ગડ વિગેરે અનાર્ય જતા મુખ્ય છે. આ મધ્ય એશિયામાંથી આવેલા છે.
(૩) જી. રાજપુતાનામાં તથા યુ પી. માં તેમની વસ્તિ છે.
() મે એનાથને પંથ મહારાષ્ટ્રમાં ચાલે છે તે પણ આ નાથ પંચનાક શાખા છે.
આ સિવાય પણ નાથ પંથના કેટલાક છુટક પં છે. તે સર્વે ગુરૂ ગોરખનાશ અને મહેન્દ્રનાથને મૂખ્ય માને છે અને શિવની ભક્તિ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com