________________
માલુમ પડે છે; છતાં પણ તેની સત્ય આજ્ઞા અને ત્યાગ છેડી આ બાલણ પે વિચરતા રાક્ષસોએ યરામાં ગાય, બકરાં, ઘોડાં, મનુષ્ય વિગેરેને તેમ કરવાથી સ્વર્ગમળે છે; એવા વિપરીત વેદમના અર્થ કરી ભોળા લોકોમાં હિંસાયર કરવાની તથા વેદમાંના ગૃહોની (બ્રહદમાટીભ્યોની ઉત્પત્તિસ્થાન ) અર્થાત જેનાથી આ સર્વ જગત ઉત્પન્ન થયું છે તે જગન્નાથ–પરમેશ્વર–માટે તેમની પુજા કરવી, એ સત્યાર્થ છેડી માનવયોનિ એવો અમંગળ અર્થ કરી તે x x ની પુજા કરી ભાગવવાની પ્રવૃત્તિ ચાલુ કરી ! ગણપતિ એટલે મનુષ્ય, પશુ, વિગેરે ગણના પતિ અર્થાત પરમેશ્વર: આ સત્યાર્થ છેડી રૂત્વિજ વિગેરે પુરેહિતો અથવા ઘોડાને ગણપતિ ગણું “યમ”નો “વિપર્યાસ કરી તે ભગ શબ્દનો અર્થ જે એશ્વર્યાદિ છે તેને પણ દૂર મૂકી નિ એ કર્યો, અને તે પણ કઈ ચીની? જે યજ્ઞ કર્તા યજમાન પાસેથી પેટ ભરીને માંસ, મળ, માટી કમની દક્ષિણ અને ધાતી જેડા વિગેરે વિશ્વાદિ મળે એવા યજમાન પત્નીની ! આવા આવા વિદમંત્રોને અનેક અમગળ અર્થ કરી લોકોમાં કેવળ ભ્રષ્ટાચાર અને દુરાચાર ફેલાવવા પ્રયત્ન કર્યો છે !!! જેના સવિસ્તર દાખલા આપવા પણ ઉચિત લાગતા નથી કારણ કે તે હાથથી લખતાં પણ સંકોચ અને લજજા ઉપજાવે તેવા છે. તોપણ જેને વિશેષ જાણવાની જરૂર હોય તેણે મહર્ષિ દયાનંદ સર
સ્વતિ કૃત વેદાદિ ભાષ્ય ભૂમિકાની પહેલી આવૃત્તિનાં પૃષ્ટ ૨૪૩ થી ૨૬ર સુધી જઈ લેવાં. ટૂંકામાં એટલું જ કે આ તૈત્તિરીય નામના નવા વિદમાં વિદ વિરૂદ્ધ અને સાધારણ નાની મનુષ્યને અગ્રાય એવી ક્રિયા રાધ કરી છે, યજુર્વેદના પહેલા ૧૮ અધ્યાયમાં દશ પૂર્ણમાસ, સેમયશ, અરિચયન એવા વિષયની જે સંહિતા શપથ બ્રાહ્મણના પહેલા ૯ મા કાંડમાં સ્પષ્ટ કરી છે તે અને અશ્વમેધ, નમેધ, વિગેરે બાબતમાં ર૦-૩૬ અને ૪૦ મા અધ્યાયમાં સંહિતા તથા કઈ ફર્વેદોક્ત સંહિતા લઈ આ વેદ બનાવી તેના આ રાક્ષસોમાંથી બની બેઠેલા બ્રાહ્મણોએ વિપરીત અર્થ કરી પોતાનો હેતુ સિદ્ધ થાય માટે તેને બંધબેસ્તાં
૧. બૃહનિને અર્થ માનવનિ થયાથી કેટલાક સમય વ્યતિત થયા પછી રિંગનિની પુન કરનારો વામમાર્ગ તેમાંથી ઉર્જા જેનું વર્ણન આગળ આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com