________________
હાથમાં લેવું, માંસાદિનું સેવન કરવું વિગેરે અગાલ વાતે તેમાં હેવાથી રેશ દ
વેદના કર્તા ઠગ અને નિશાચર કેવા જોઈએ. માટે સર્વ મનુષ્ય અવે આ લોકાયતિક ધર્મ પાળ એજ ઈષ્ટ છે.” વિગેરે જણાવી ધર્મકર્માદિથી તદન વિરૂદ્ધ સ્વેચ્છાચારને ઉત્તજક બોધ આપી પોતાના ધર્મને ફેલાવો કરવા પ્રયત્ન કરવા માંડયો. આ સમયજ એવો હતો કે સર્વને અનુકુળ પડે તેવા સરળ ધમની જરૂર હતી, પરંતુ ચીરકાળથી પુનર્જન્મ અને મોક્ષની ભાવનામાં ઉછરેલી આસ્તિક આર્ય પ્રજાને આ ધર્મ યોગ્ય લાગ્યો નહિ. કેટલાક સ્વછાચારી અનિતિપ્રિય માણસો સિવાય તેમના ધર્મમાં વધુ
કે દાખલ થયા નહતા, જે થોડા ઘણા દાખલ થયા હતા તેમનામાં પણ ચાર્વાકના મરણ ( ઈ. સ. પૂ. ર૩૭૩) પછી (૧) દેહને જ પરમેશ્વર માનવાવાળા. (૨) ઈંદિયાનેજ પરમેશ્વર માનવાવાળા (૩) પ્રાણવાયુને જ પરમેશ્વર માનવાવાળા અને (૪) મનને જ પરમેશ્વર માનવાવાળા, એવા ચાર મતપંથ પડ્યા હતા. આ ધર્મમાં ચાર્વાકના પછી થાડા વરસે પક નામે એક આચાર્ય થય હતો, તેણે પણ આ ધર્મના પ્રચાર માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ ધર્મમાં સામાન્ય લકને ધર્મ ભાવનામાં ઉત્સાહ થાય તેવી કોઈ પ્રકારની યોજના કે ધમ ધ હતા નહિ તેથી જે કાંઈ થોડા ઘણા લોકે ચાર્વાક વિગેરેના સમયમાં દાખલ થયા હતા તેમના વંશજો સિવાય અન્ય લોક એ ધર્મમાં ભળ્યા નહિ અને તેથી બાહાણુ ધર્મનું પ્રાબલ્ય જેવું ને તેવું જ કાયમ રહેવા પામ્યું હતું. ( શિવ ધર્મવાળાઓએ આ ધર્મવાળાઓ ઉપર સખ્ત મારો ચલાવી તેમનાં ગળુ પુરનો નાશ કર્યો હતો અને તેથી આ મત માનનારાઓને નાશ થઈ ગયાનું કહેવાય છે, પણ તેમ થયું નહોતું. ઈસ. ના ૮ માં સકામાં પણ એ ધમ માનનારાઓનું અસ્તિત્વ હતું એમ શંકરદિવિજય ઉપરથી જણાય છે. હાલમાં તો આ ધર્મ માનનારાઓની સંખ્યા ઘણીજ જજ એટલે નહિ જવીજ છે. •
૧. વેદના ૧૦ મા મંડલમાં અનેરો અને શબ્દ આવે છે. જે નો અર્થ ભરણુ કરનાર અને તુ નો અર્થ અને મારનાર થાય છે. આ
દોનો ઉચ્ચાર યાવનિક ભાષા જે સાંભળીને તથા યામાં પણ હોમવાનું વેદમાં છે, એવું તે વખતના આ કહેતા હોવાથી ચાર્વાક એવી ટીકા કરી હતી : આ ઉ૫રી ને વેદના સત્યાથી અશાત હેવાનું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com