________________
સ્વર્ગ અને ૬૪ ઈંદ્રને માને છે અને દિગંબરો ૧૬ સ્વર્ગ અને ૧૦૦ ઈને માને છે. તાંબર સંગ (શાવો) તીકરના સાક્ષાત શિખ્યાન રચેલાં છે એમ માને છે અને દીગંબરો તે પછીના આચાયનાં લખેલાં કહે છે. શ્વેતાંબરો સ્ત્રીને મોક્ષપ્રાપ્તિ થાય છે એમ માને છે અને દિગંબરે તેમ માનતા નથી.
આ બંને વર્ગમાં મળીને સાતસો ભેદ છે અને તેમાં મુખ્ય ૮૪ છે, તે દરેકને ગ૭ કહે છે. વારંવાર જન સાધુઓએ ધર્મોપદેશ કરતા રહેવાની મહાવિર સ્વામિએ બાંધેલી પ્રનાળીથી તથા મૂર્તિપુજાદિથી મોક્ષ મળશે એવી ભાવનાને લીધે આ ધર્મ વધુ ફેલાયો અને ઈ. સ. ના ૩ જા તથા ૪ થા સૈકામાં તે પૂર્ણ ઉન્નત સ્થિતિમાં હતો પણ પાછળથી પુરા થતાં આ ધર્મ વધુ ફેલાતાં અટક્યો હતો, તો પણ ઈ. સ. ના ૧૨ મા સૈકામાં કુમારપાળ રાજાએ તેને સારો આશરો આપ્યો હતો. પછીથી એ ધર્મની વૃદ્ધિ થતી અટકી. અમદાવાદના પક નામના લેખકે સંવત ૧૫૦૮ માં જુદા પડીને મૂર્તિપુજા, જપ, કથા, વાર્તા. વિગેરે માનવાં નહિ એમ ઠરાવો લીંબડીમાં સંવત ૧૫૩૪ માં સ્થાનકવાસી નામે પંથ ચલાવ્યું. સંવત ૧૭૦૯ માં સુરતના વરા લવજીએ
ટા પડીને મેંટે પાટી બાંધવાનું ઠરાવી નવો માર્ગ ચલાવ્યો. વિકમના ૧૮ મા સૈકામાં ધર્મદાસ નામના છીપાએ ઢીયે પંથ કાઢયો માં પણ તેરાપંથી અને વિશાપથી એવા ભેદ છે. દંઢીયા પુજ, વખાણ, વિગેરે બ્રાધોપચારને બહુ માનતા નથી, પણ હિંસા ધર્મ માટે સખ્ત આચાર પાળે છે, અને ગુરૂ તથા પંજાને માનતા નથી. આવી રીતે જૈન ધર્મમાં પણ મતભેદથી અનેક પેટા પંથે ઉદ્દભવેલા છે. સર્વ પંથને આશય સા પરમેષ એ સુત્ર જેમ બને તેમ સારી રીતે પાળી શકાય એમ કરવાનો છે. આ ધર્મવાળા પુનર્જન્મ માને છે, બ્રહ્મચય પાળવાનું શ્રેષ્ઠ ગણે છે, જાતિભેદ માનતા નથી-હાલમાં તે તેમનામાં
૧ આ પંથના સાધુઓ રાત્રી દિવસ ઓ બાંધી રાખે છે અને વગર ખટકે પેશાબ વાપરે છે. દિશાએ જઈ હાથ પણ પચાવી જ છેપાંચ સાત દિવસમાં એક વખત સ્નાન કરે છે. ઝાડે ગયા બાદ છવ હિંસા બચાવવા માંટે નઈને પણ ચુંથી ચુંથી માટી સાથે મેળવી દે છે.
૨ મૂળથીજ આ પર્મમાં અતિભેદ નથી. મહાવિર સવામીએ અનેક જુદી જુદી નનના માણસને જૈન ધર્મમાં દાખલ કર્યા હતા અને નદિ ન રાખવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com