________________
૫૯
પરંતુ કર્મફળમદાતા અને જગતનું નિત્ય મૂળ કારણ જે ઈશ્વર તેની તેમણે સ્વિકાર કર્યો નથી, માટે ગ્રાહ્મણ ધર્મવાળા આ ધર્મને પણ નિરેશ્વરવાદી ગણે છે.
આ ધર્મવાળા પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ ત્રણ પ્રમાણ માને છે; પણુ શબ્દ પ્રમાણમાં વેદ નહિ પણ તેમનાં પિતાનાં આગમ માને છે. આ આગમ સર્વજ્ઞના શબ્દ છે અને મનુષ્ય સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રથી આવરણને ક્ષય કરી સર્વજ્ઞ થઈ કે છે. આ ધર્મમાં મુખ્ય બે તત્વ ગણેલાં છે, જીવ અને અજીવ. અને તે બેને અનાદિ અને અનંત માને છે. કેટલાએક પદાર્થની વ્યવસ્થા જીવ અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પ્રકારે કરે છે. આ ધર્મવાળાઓની જાણવા જેવી પ્રકિયા સપ્ત ભંગીનય છે અને આ સમ ભંગીઓને સ્વિકાર કરવાથી તેઓ સ્યાદ્વાદીઓ. કહેવાય છે. જેનો સંસાર ત્યાગ કરે છે તે યતિ કહેવાય છે અને જેઓ ગૃહસ્થાશ્રમમાં રહે છે તે શ્રાવક કહેવાય છે.
મહાવિર સ્વામિના સમયમાં એક બાજુએ બિદ્ધ ધર્મને પ્રચાર શબંધ ચાલતા હતા અને બીજી બાજુએ વેદધર્મબ્રાહ્મણને ધર્મચાલતો હતો, તેથી તેમણે સ્થળે સ્થળે ફરીને લેકેને ઉપદેશ આપી પોતાના ધર્મના અનુયાયી બનાવવા અથાગ પ્રયત્ન કરવા માંડયો હતો. શરૂઆતમાં તેમણે ગોળ નામના ચંચળ અને વાદવિવાદમાં પ્રવિણ માણસને પક્ષમાં લઈ તેને શાસ્વતી તથા વૈશાલીમાં ઉપદેશ કરવા મોક
લ્યો, ત્યાં જઈ તેણે અજ્ઞાન લોકોને સમજાવી જન મતાનુયાયી ર્યા. પછી મહાવીર સ્વામિએ કશાંબી વિગેરે સ્થળે ફરી ઉપદેશ કરી પોતાના
૧ નોન તત્વમાં રૂચિ તે સમઝર્શન, જે સવભાવાદિથી છવ વિગેરે પદાર્થ વ્યવસ્થિત છે તે સ્વભાવથી મેહ અને સંશયરહિત ઘાન તે સમ્યગાન; તે મતિ, ભૂત, અવધિ, મન:પર્યાય, અને કેવળ એ પાંચ પ્રકારનું છે. સંસાર કર્મને ઉચ્છેદ કરવાને વક્ત, હાવાળા અને શાનવાળા પુરૂષને પાપ પ્રતિ ગમન કરાવનાર કરણરૂષ સની નિતિ તે સમ્યક ચારિત્ર, નિંદ વેગોનો સર્વથા ત્યાગ તે ચારિત્ર, તે અહિંસા, સત, અસ્તેય, જર્ય અને આરિગ્રહ એ પાંચ પ્રકારનું છે.
૨ સાત સંત બંને સમાહાર તે સગી , સમગીને નય તે. સમગીના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com